________________
૧૫૬
અધ્યયન ૧ पुरिसं विप्पजहंति, अन्ने खलु कामभोगा अन्नो अहमंसि । से किमंग पुण वयं अन्नमहिं कामभो!ह मुच्छामो । इति संखाए णं वयं च कामभोगेहिं विप्पजहिस्सामो । से मेहावि जाणेज्जा, बाहिरंगमेतं, इणमेव उवणीयतरागं तं जहा माया मे, पिया में, भाया मे, भगिणी मे, भज्जा मे, पुत्ता मे, धूया मे, पेसा मे, नत्ता मे, सुहा मे, सुहामे, पिया मे,
सहा मे सयणसंगंथ संथुवा मे । एते खलु मम नायओ, अहमवि एतेसि ॥२०॥ અર્થ : બુદ્ધિમાન પુરૂષે પ્રથમથી વિચારી લેવું જોઈએ કે જ્યારે મને દુઃખ કે રોગ ઉત્પન્ન થાય
છે, જે ઈષ્ટ નથી. પ્રીતિકર નથી, કિન્તુ અપ્રિય છે. અશુભ છે, અમનેઝ છે. વિશેષ પીડા આપનાર છે. દુઃખરૂપ છે. પણ સુખરૂપ નથી, આવા સમયે જે કદાચ એમ કહું, કે હે ભયથી રક્ષા કરનાર મારા ધન ધાન્ય આદિ કામગો મારા આ અનિષ્ટ, અપ્રિય, અત્યંત દુઃખદ રોગને તમે વેંચી લો. ભાગ કરી લો. કારણ આ રોગથી હું અતિ દુઃખી થાઉં છું. હું શેકમાં પડે છુ, આત્મનિન્દા કરી રહ્યો છું, હુ કષ્ટને અનુભવ કરું છું. ભયંકર વેદના પામી રહ્યો છું તેથી તમે મને આ અપ્રિય, અનિષ્ટ, તથા દુખદ રોગથી અને વેદનાથી મુકત કરો. ત્યારે ધન ધાન્ય અને ક્ષેત્ર આદિ કામ ભેગના સાધન પદાર્થ ઉક્ત પ્રાર્થના સાંભળીને દુખથી મુક્ત કરી શકે તેમ કઈ દિવસ બને નહિ વસ્તુતઃ ધન-ધાન્ય સમ્પત્તિ મનુષ્યની રક્ષા કરવામાં સમર્થ હોતા નથી. કોઈવાર તે મનુષ્ય ક્ષેત્રાદિ કામભેગો – સમ્પત્તિને અહીં મૂકીને ચાલ્યા જાય છે. અયવા કોઈ વાર કામ તેને છોડી ચાલ્યા જાય છે. તેથી તે મારાથી ભિન્ન છે. હું તેનાથી ભિન્ન છું છતાં પણ હું શા માટે મારાથી ભિન્ન એવી સમ્પત્તિ અને કામગના સાધનોમાં આસકત બની રહેલ છું? અરે, હવે આવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું તેથી અવશ્ય સંપત્તિને ત્યાગ કરીશ ને ભિક્ષાવૃત્તિને ધારણ કરીશ. આ રીતે બુદ્ધિમાન પુરૂષ વિચાર કરતે આગળ વિચારે છે કે નિકટના સનેહી અને સ્વજનો પણ આત્માથી ભિન્ન છે. માતા-પિતા-ભાઈબેન–પત્ની, પુત્ર-પુત્રી, દાસ-દાસી, જ્ઞાતિજન, પુત્રવધુ-મિત્રવર્ગ, પરિચીત, નેહીજન વિગેરેમાં મનુષ્ય તાદામ્ય ભાવ સ્થાપિત કરીને માને છે કે આ બધા મારા છે અને હું તેમને છું.
मूलम्- एवं से मेहावी पुवामेव अप्पणा एवं समभिजाणेज्जा, इह खलु मम अन्नयरे
दुखे रोगातके समुप्पज्जेज्जा अणिढे जाव दुक्खे णो सुहे से हंता भयंतारो। णायओ इमं मम अन्नयरं दुक्खं रोगातकं वा जाय परितप्पामि वा। इमाओ मे अन्नवराओ दुक्खातो रोयातंकातो परिमोएह, अणिट्ठाओ जाव णो सुहाओ । एवमेव णो लद्ध पुव्वं भवइ० सि वावि भयंताराणं मम णाययाणं अन्नयरे दुक्खे रोयातंके समुपज्जेज्जा अणिठे जाव णो सुहे, से हंता अहमेसि भयंताराणं णाययाणं इमं अन्नयरं दुक्खं रोयातंक परियाइयामि अणिठें जाव णो सुहे, मा मे