________________
સૂયગડાંગ સૂત્ર
૧૫૭ दुक्खंतु वा जाव मा मे परितप्पंतु वा इमाओ णं अण्णयराओ दुक्खाओ रोयातंकाओ परिमोएमि अणिट्ठाओ जाव णो सुहाओ । एवमेव नो लद्ध पुव्वं भवइ ! अन्नस्स दुक्खं अन्नो न परियाइयति, अन्नण कडं अन्नो नो पडिसंवेदेति, पत्तेयं जायति पत्तेमं मरइ, पत्तेयं चयइ, पत्तेयं उववज्जइ पत्तेयं झंझा, पत्तेयं सन्ना, पत्तेयं मन्ना, एवं विन्नू वेदणा ! इति, खलु णातिसंजोगा णो ताणाए वा, सरणाए वा, पुरिसे वा, एगता पुन्विं नाति संजोए विप्पजहंति, णातिसंजोगा वा एगया पुन्वि पुरिसं विप्पजहंति, अन्ने खल णातिसंजोगा, अन्नो अहंमसि, । से किमंगपुण वयं अन्नमन्नेहि णाति संजोगेहि मुच्छामो ? इति संखाए णं वयं णातिसंजोगं विप्पजहिस्सामो। से मेहावी जाणेज्जा बहिरंगमेयं इणमेव उवणियतरागं तं जहा हत्था मे, पाया मे, बाहा मे, ऊरु मे, उदरं मे, सीसं मे, सोलं मे, आऊ मे, बलं मे, वण्णो मे, तया मे, छाया मे, सोयं मे, चक्खु मे, धाणं मे. जिब्भा मे, फासा मे, ममाइज्जइ वयाउ पडिजूरइ, तं जहा, आउओ बलाओ, वण्णाओ, तयाओ, छायाओ, सोयाओ, जाव फासाओ, सुसंधितो, संधी विसंधी भवइ, बलियतरंगे गाए भवइ । किण्हाकेसा पलिया भवंति । तं जहा -जं पियं इमं सरीरगं उरालं, अहारोवइयं, एयं पि य अणुपुत्वेणं विप्पजहियव्वं भविस्सति । एवं संखाए से भिक्ख भिक्खायरियाए समुट्टिए दुहओ लोगं जाणज्जा; तं जहा जीवा चेव अजीवा
चेव, तसा चेव थावरा चेव ।।२१।। અર્થ: હવે અતિથીક એટલે રાગ દેવ વિનાને પુરૂષ નિર્દોષ એવા જિનેશ્વરનાં વચનને ટાંકી
સ્વજન સંબંધી વર્ણન કરે છે કે આ જીવ પ્રથમ અજ્ઞાન અવસ્થામાં માને છે કે માતા-પિતા, ભાઈ-બહેન, સ્ત્રી-પુત્ર, સ્વજન જ્ઞાતિ વિગેરે મા છે અને હું એને છું. વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થતાં આ જીવ વિચાર કરે છે કે શરીરમાં અનિષ્ટકારી વ્યાધિ ઉત્પન્ન થાય વળી મૃત્યુને દેખી ભય પામવું ત્યારે આ મારા સ્નેહીઓ દણ વિનંતી કરવા છતાં મને દુઃખ કે મૃત્યુમાંથી બચાવી શકતાં નથી વળી તેઓ જ્યારે દુઃખી થાય ત્યારે હું પણ તેમને દુઃખમાં મુકત કરવા સમર્થ નથી. આ ઉપરથી એ સિદ્ધાંત નકકી થાય છે કે જી જે જાતનું દુઃખ ઉત્પન્ન કરે તે જાતનું દુઃખ પોતે જ ભગવે. સવજન આદિ માટે કરેલાં પાપનું ફળ પણ પિતે જ ભેગવવાના હોય છે. જેના સિદ્ધાંત પિકારી પિકારીને કહે છે કે જીવ એકલે જન્મે છે. એકલે જ મૃત્યુ પામે છે. સુખદુઃખને ભોક્તા પિતે એક જ છે દરેક જીવમાં સમયે સમયે ભિન્ન ભિન્ન અધ્યવસાયે ઉત્પન્ન થાય છે. તે અધ્યવસાયે અનુસાર જ કે મનનાં પરિણામ અનુસાર જ તે પાપ-પુણ્યનાં બંધ કરે છે. આ બંધનો ઉદય આવતાં તેનાં ફળ જીવે પોતે જ ભોગવવાનાં હોય છે. જેણે જેવા પરિણામ કર્યો હોય તેવી વેદનાને અનુભવ પણ તેણે જ પતે કરવો પડે છે. વળી જ્ઞાતિજનોમાં પણ મુછ નહિ રાખતાં તે મમત્વભાવ કે મુને ત્યાગ કરે. સૌથી આ જીવને આ જગતમાં પોતાનું શરીર વધારે નજીક હોવાથી તે તેને ઘણું પ્રિય લાગે છે.