________________
વગડાંગ સૂત્ર
૧૫૫ उवगरणं य विप्पजहाय भिक्खायरियाए समुट्टिता, जे ते सतो वा असतो वा णायओ य अणायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुद्विता पुवमेव तेहि णायं भवड, तं जहा इह खल पुरिसे अन्नमन्नं ममदाए एवं विपडिवेदेति, तं जहा खेत्तं मे, वत्थू मे, हिरण्णं मे, सुवन्नं मे, धणं मे, घन्नं मे, कंस मे, दुसं मे; विपुल धणकणगरयण मणि मोत्तियं संखसिलप्पवाल रत्त रयण संत सार सावतेयं मे, सद्दा मे, रूवा मे,
गंधा मे, रसा मे, फासा मे, एते णो खलु मे कामभोगा अहमवि एतेसि ॥१९॥ અર્થ: હવે પાંચમે પુરૂષ જે સ્વતિથક છે તે કહે છે કે આ મનુષ્ય લેકમાં ચારેય દિશાઓમાં
અનેક પ્રકારનાં મનુષ્યો વસે છે કેઈ આર્ય કેઈ અનાર્ય. કેઈ નીચ કેઈ ઉંચ, કેઈ લાંબા શરીરવાળા કઈ ઠીંગણ સુદર વર્ણવાળા કે ખરાબ વર્ણવાળા કઈ મનોજ્ઞ રૂપવાળા, કેઈ અમનેરૂ રૂપવાળા લોકે રહે છે આ લેક પાસે કોઈને થોડે કે ઘણો પરિગ્રહ હોય છે. સ્વજન ડાં કે ઘણું હોય છે. કેઈ જનપઢ પરિગ્રહવાળા, કોઈ અલ્પ કે ચૂનાધિક પરિગ્રહવાળા હોય છે તેમાંથી કોઈ પુરૂષે ઉપરોકત કુલોમાંથી કોઈ પણ કુળમાં જન્મ લઈને વિષયભેગો છેડીને ભિક્ષાવૃત્તિને–દીક્ષાને સ્વીકારવા ઉધત થાય છે. કોઈ વિદ્યમાન પરિવાર, ધન-ધાન્ય-સર્વ ભેગ-ઉપભોગની સામગ્રીને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરે છે અને કેઈ અવિદ્યમાન પરિવાર–સંપત્તિને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરે છે. જે લેકે આવા વિદ્યમાન કે અવિદ્યમાન કુટુંબ પરિવાર–ધન ધાન્યને ત્યાગ કરી ભિક્ષુ બને છે. તેને પ્રથમથી જ્ઞાન હોય છે કે સંસારમાં લકે પોતાનાથી ભિન્ન પદાર્થોને ભ્રમના કારણે પિતાના સમજીને એમ માને છે અને અભિમાન કરે છે કે ખેતર મારૂં છે. ઘર મારૂ છે. ચાંદી મારી છે, સુવર્ણ મારૂં છે ધન ધાન્ય મારૂ છે, કાંસું મારૂ છે, લોખંડ મારૂં છે, વસ્ત્ર મારા છે વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મેતી, શખશિલા, લાલ રત્ન, ઉત્તમ મણિ આદિ સંપત્તિ મારી છે મનહર શખ કરનાર વિણવેણુ મારા છે સુદર રૂપવતી નારી મારી છે અત્તર તેલ, આદિ સુગંધી પદાર્થો મારા છે ઉત્તમાઉત્તમ રસ મારા છે, આ સર્વ પદાર્થોના સમૂહ મારા ભેગ અને ઉપભોગના સાધને છે અને હું તેને
ઉપભોગ કરનાર છું. मलम-से महावी पुवामेव अप्पणा एवं समभिजाणेज्जा, तं जहा इह खलु मम अन्नयरे दुक्खे
रोगातंके समुप्पज्जेज्जा, अणिढे अकंते अप्पिए असुभे अमणुन्ने अमणामे दुक्खे णो सुहे, से हंता भयंतारो कामभोगाइं । मम अन्नयरं दुक्खं रोगातंक परियाइयह अणिटुं अकतं अप्पियं असुभं अमणुन्नं अमणामं दुक्खं णो सुहं, ताऽहं दुक्खामि वा सोयामि वा जूरामि वा तप्पामि वा पीडामि वा परितप्पामि वा इमाओ मे अण्णयराओ दुक्खाओ रोगातंकाओ पडिमोयह । अणिढाओ अकंताओ अप्पियाओ असुभाओ अमणुन्नाओ अमणायाओ दुक्खाओ, णो सुहाओ, एवामेव णो लद्ध पुव्वं भवइ । इह खलु कामभोगा णो ताणाए वा, णो सरणाए वा, पुरिसे वा एगया पुटिव कामभोगे विप्पजहति, कामभोगा वा एगया पवि