________________
સૂયગડાંગ સૂત્ર
૧૫૯ કર્યા પહેલા આર–પરિગ્રહવાળા હતા. તે પ્રમાણે પછી પણ હોય છે. એ પ્રત્યક્ષ જોઈ શકાય છે કે તે લેકે સાવદ્ય આરંભથી નિવૃત્ત થયેલા નથી. તથા શુધ સંયમનું પાલન પણ કરતા નથી. તેથી તેઓ જેવા પ્રથમ હતા તેવા જ અત્યારે પણ છે આરંભ પરિગ્રહથી મુકત બનીને રહેનાર ગૃહસ્થ અને કઈ કઈ શ્રમણ બ્રાહ્મણ પાપ કર્મ કરે છે એ વિવેકપૂર્ણ વિચાર કરીને સાધુ આરંભ અને પરિગ્રહથી મુકત થઈ સયમમાં પ્રવૃત્તિ કરે. પૂર્વ આદિ દિશાઓમાંથી આવેલા મનુષ્યમાંથી આ ભિક્ષુ જ કર્મના રહસ્યને જાણે છે. તથા તે જ કર્મ બ ધનથી રહિત બને છે. અને તે જ સ સારથી પાર પામે છે. એમ શ્રી તીર્થકર
ભગવાને ફરમાવ્યું છે. मूलम-तत्थ खलु भगवता छज्जीवनीकाय हेउ पन्नता, तं जहा पुढवीकाए जाव तसकाए । से
जहा नामए मम असायं दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा, लेलण वा, कवालेण वा. आउटिज्ज माणस्स वा, हम्ममाणस्स वा, तज्जिज्जमाणस्स वा, ताडिज्जमाणस्स वा परियाविज्जमाणस्स वा, किलामिज्जमाणस्स वा, उद्दविज्जमाणस्स वा, जाव लोमुक्खणणमायमवि हिसाकारगं दुक्खं भयं पडिसंवेदेमि ।, इच्चेवं जाण सव्वे जीवा, सव्वे भूता, सव्वे पाणा, सव्वे सत्ता, दंडेण वा जाव कवालेण वा, आउटिज्जमाणा वा, हम्ममाणा वा, तज्जिज्जमाणा वा, ताडिज्जमाणा वा, परियाविज्जमाणा वा किलामिज्जमाणा वा, उदविज्जमाणा वा जाव लोमुक्खणणमायमयि हिसाकारंग दुक्खं भयं पडिसंवेदेति एवं नच्चा सव्वे पाणा जाव सत्ता ण हंतव्वा ण अज्जावयव्वा ण परिघेतव्वा ण परितावेयव्वा ण उदवेयव्वा ॥२३॥
અર્થ : શ્રી તીર્થકર દેવોએ છ પ્રકારનાં જીવોને કર્મ બ ધનનાં કારણરૂપ કહ્યા છે આ છ કાયના
જીને વધ કરે, પરિતાપ આપો તથા દુઃખ આપવાથી કર્મ બંધ થાય છે. જેમ કે પુરૂષ મને લાકડીના પ્રહારથી, હાડકાવડે, મુઠી વડે, ચાબુક વડે પથ્થર આદિથી મારે, તાડન તર્જન કરે, પટે, સંતાપ આપે, મારૂ છેદનભેદન કરે. પરિતાપ કે કિલામના ઉપજાવે અથવા ઉદ્વેગ આપે અથવા મારા શરીરનાં રૂંવાડાને ખેચે ત્યારે જે દુઃખ, ભય
અને વેદના થાય છે તે પ્રકારે સર્વ જીવ, પ્રાણ, ભૂત અને સત્વ આદિ સર્વ જીવોને [, ( તેવા જ પ્રકારનું દુઃખ, ભય અને વેદના થાય છે. તેથી તીર્થકર ભગવાન કહે છે કે
પ્રાણાતિપાત આદિ દુખ એ આપણું આત્માને અહિત કરનાર છે એમ જાણી કોઈપણ
પ્રાણી, ભૂત, જીવ સત્વને હણવા નહિ, તેમને તાડન તર્જન કરવું નહિ, તેમ જ કઈ : ૨ પ્રકારની કિલામના ઉપજાવવી નહિ આમ ન કરવું તે જીવને સુખનું કારણ છે
मलम- से बेमि जे य अतीता जे य-पडुपन्ना जे य - आगमिस्सा अरिहंता भगवंता सव्वे ते एव
माइक्खंति, एवं भासति, एव पण्णवेति, एवं पूर्वेति-सब्चे पाणा जाव सत्ता ण हंतव्वा