________________
૭૬
અધ્યયન હ
થઈને હણાતા રહે છે. તે અજ્ઞાની જીવ અત્યંત ક્રૂર કર્મને લીધે પેાતાનાં પાપાનાં કારણે જ એક જાતિમાંથી ખીજી જાતિમાં જન્મ લઈને હણાયા કરે છે. આ રીતે જન્મમરણના ફ્રેશ ફર્યા જ કરે છે.
ટિપ્પણી :~ જે જીવ જે જાતિનાં જીવાની વધારે હત્યા ક્યા જ કરે છે તે જીવ તે જ જાતિમાં ઉત્પન્ન થઈને પેાતાની હત્યા થવાના અનુભવ કરે છે.
मूलम् - अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्ना वा ।
संसारमावन्न परं परं ते, बंधंति वेदंति य दुन्नियाणि ॥ | ४ ||
અર્થ : ક પેાતાનુ ફળ આ લેાકમાં કે પરલેાકમા આપે છે. સંસારમાં ભ્રમણ કરતાં જીવા અનેક જન્મમાં એકથી ચઢિયાતા પાપેાને અધ કરે છે અને વેદ્યન કરે છે
-
ટિપ્પણી :-ઘણાં લેાકેા એમ માને છે કે જે ભવમાં જે અશુભ કર્મ કર્યુ હાય તેનુ ફળ ત્યાં જ મળે છે. પણ એમ નથી વાસ્તવિક રીતે કર્મની અવસ્થા પરિપકવ થાય ત્યારે તે કફળ આપીને છૂટુ થાય છે. નજીકમાં અગર ઘણા ભવા પછી પણ તે કર્મ તેનું ફળ આપે છે, જ્યાં સુધી કાળ પાકયે ન હેાય ત્યાં સુધી તે કર્મ સત્તામાં પડ્યુ રહે છે કર્મ વેઢતી વખતે જો વિષમ ભાવ ફર્યા કરે તે નવુ કર્મ ખંધાય છે. આવી રીતે જીવન ખંધન અને વેન અનતકાળ સુધી ચાલુ રહે છે. યમાં આવેલાં કને સમભાવથી સહન કર્યા વિના આ પ્રવાહ અટકતા નથી. આવી રીતે ભાવકથી (રાગ-દ્વેષ ) દ્રવ્ય કર્મ આધાય છે અને દ્રવ્ય-કર્મોનાં ઉત્ક્રય વખતે જીવ તેમાં જોડાય તા ભાવ-કર્મ આધાય છે. માટે જીવે કર્મ કરતી વખતે ઘણા જ યાલ રાખવા તે જ ચિત છે. मूलल्- जे मायरं वा पियरं च हिच्चा, समणव्वर अर्गाणि समारभिज्जा । अहाहु से लोए कुसीलधम्मे, भूताइ जे हिसति आयसाते ||५|| અર્થ : જે પુરુષ માતા-પિતા આદિન ત્યાગ કરીને સાધુપણુ અગીકાર કરે છે અને શ્રમણુવ્રતી અગીકાર કર્યા પછી અગ્નિ આદિને આરભ સમારભ કરે છે તેમ જ તે જીવ પેાતાની સુખ શાંતિ માટે અન્ય જીવાની હિંસા કરે છે તે પુરુષને શ્રમણ ભગવાન મહાવીરે ‘સુશીલધમી’ કહ્યા છે.
જ
ટિપ્પણી : :- આવા કહેવાતા સાધુએ કૃત-કારિત અને અનુમતિના દોષથી યુક્ત ઔદૅષિક આહારને પરિભાગ કરે છે. તેને કારણે તેઓ જીવહિંસામાં કારણભૂત અને છે. નામધારી સાધુએ પોંચાગ્નિ તપ તપે છે તથા અગ્નિહેાત્ર આદિ ક કરીને સ્વર્ગની અભિલાષા કરે છે આવા કહેવાતા સાધુએની કુશીલમાં ગણતરી થાય છે.
मूलम् - उज्जालओ पाण निवातएज्जा, निव्वावओ अगणि निवग्यवेज्जा । .
तम्हा उ मेहावि समिक्ख धम्मं, ण पंडिए अगणि समारभिज्जा ॥६॥
અઃ અગ્નિકાયનાં આરભમાં પ્રાણીએને ઘાત કેવી રીતે થાય છે તે અહિયા કહેવામાં આવે