________________
સૂયગડાંગ સૂત્ર
છે. અગ્નિ સળગાવનાર માણસ લાકડા આદિમાં રહેલાં છેને યાલ નહિ કરતાં તેઓને ઘાત કરે છે. તે અગ્નિને બુઝાવનાર વ્યકિત પણ અગ્નિકાય જીવને ઘાત કરે છે. તેથી
વિચિક્ષણ પુરુષે ધર્મને યથાર્થ ઓળખી અગ્નિકાયને આરભ સમારંભ ન કરવો જોઈએ. मूलम्- पुढवी वि जीवा आऊ वि जीवा, पाणा य संपाइम संपयंति ।
संसेयया कठ्ठलमस्सिया च, एते दहे अगणि समारभंते ।।७।। અર્થ : પૃથ્વી અપકાય પણ જીવ છે. આ ઉપરાંત પતંગિયા આદિ ઉડતાં જ અગ્નિમાં પડી જઈ
શેકાઈ જાય છે. પૃથ્વી પાણીનાં જીને પણ બાળી નાખે છે તેથી આ સઘળા જીની હિંસા થાય છે. આ ઉપરાંત અગ્નિને આરામ કરનારા કે કાષ્ઠ, છાણા, કેલસા તથા બીજ ઈધનમાં રહેલાં છની પણ ઘાત કરે છે. તેથી અગ્નિ પ્રજજવલિત કરવાના કાર્યને
મહા દોષ ગણ્યા છે. मूलम्- हरियाणि भूताणि विलंबगाणि, आहार देहा य पुढो सियाई ।
जे छिदंति आयसुहं पुडुच्च, पागनिभा पाणे बहुणं तिवाति ॥८॥ અર્થ : કુણ અંકુર આદિ લીલી વનસ્પતિ પણ છે જ છે મૂળ, સ્કધ આદિ અવયવોમાં પણ
છે વિવિધ પ્રકારે રહેલાં છે જે મનુષ્ય પોતાનાં સુખના માટે, આહારનાં માટે કે શરીરનાં પિષણ માટે તેમ જ પરિગ્રહની વાસના માટે મહા આરભ સમારભ કરીને અગ્નિકાયનાં જીવનું છેદન ભેદન કરે છે તેથી તેઓ અનેક જીવોનાં વિરાધક બને છે. ટિપ્પણી – જીવ આ પ્રકારની વિરાધના કરીને પાપનું જ ઉપાર્જન કરે છે. તે સુખ મેળ
વવાને બદલે અનેક નો વેરી બનીને ચાર ગતિમાં ભ્રમણ કરી પોતાનાં
પાપનું ફળ ભેગવે છે मूलम्- जाति च बुद्धि च विणासंयते, बीयाइ अस्संजय आयदंडे ।
अहाहु से लोए अणज्जधम्मे, बीयाइ जे हिंसलि आयसाते ॥९॥ અર્થ : જે અયમી પુરુષ પિતાનાં સુખનાં માટે બીજાને હણે છે એટલે કે વનસ્પતિ આદિનાં
બીજને પણ ઘાત કરે છે આ બીજની ઘાતનાં લીધે તે બીજનાં જીવની વૃદ્ધિ અને ઉત્પત્તિને પણ વિનાશ થાય છે આ વિનાશ કરતે થકે તે જીવ અજ્ઞાનપણે હોઈ પિતાને જ દડિત કરે છે તીર્થ કરીએ આવા પુરુષોને અનાર્યધમી કહ્યો છે ટિપ્પણી – વિરાધનાજનિત પાપકર્મનાં કારણે દુખની જ ઉપલબ્ધિ થાય છે તે અજ્ઞાનીના
યાલમાં નથી. मूलम्- गम्भाइ भिज्जति बुयाबुयाणा, णरा परे पंचसिहा कुमारा।
जुवाणगा मज्झिम थेरगा य, चयंति ते आउखए पलोणा ॥१०॥ અર્થ : જે પુરૂષે વનસ્પતિ કાયની ખૂબ ખૂબ ભાવથી વિરાધના કરે છે અને તે વિરાધના કરી
સુખ અને આશ્ચર્ય અનુભવે છે તે જીવોમાં ઘણુંખરા પરભવમાં ગર્ભમાં જ ગળી જાય છે. તેમજ કોઈ કોઈ જ આ વિરાધનાને લીધે તેતડુ અગર મુગા કે બહેરાની અવસ્થામાં