________________
૧૦૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- उढं अहे य तिरियं, जे केइ तसथावरा ।
सम्वत्थ विरंति कुज्जा, संति निव्वाणमाहियं ॥११॥ અર્થ : ઉંચી-નીચી અને તિરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ રહેલા છે તે
તમામની હિંસાથી સર્વત્ર અને સર્વ પ્રકારે નિવૃત થવું જોઈએ. આ રીતે જીવને શાંતિમય
એક્ષપ્રાપ્તિ કહી છે. કારણકે વિરતિયુકત પુરૂષથી કેઈ ડરતું નથી. मूलम्- पभूदोसे निराकिच्चा, ण विरुज्झेज्ज केणई ।
मणसा वयसा चेव, कायसा चेव अंतसो ॥१२॥ અર્થ : ઈન્દ્રિય દમનમાં જેની શકિત રહેલી છે એવા શકિતશાળી સાધકે મિથ્યાત્વ, અવિરતી,
કષાય અને રોગ તથા પ્રમાદ વિગેરે દેને દૂર કરી કોઈપણ પ્રાણી સાથે મન, વચન,
કાયાથી જીવન પર્યત વિરોધ ન કરે. मूलम्- संवुडे स महापन्ने, धीरे दत्तेसणं चरे।
एसणासमिए णिच्चं, वज्जयंते अणेसणं ॥१३॥ અર્થ ઃ આશ્રવ દ્વાર (પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠ મન) થી આવતાં પાપે શેકવાવાળા મહાપ્રજ્ઞાવંત
અને ધીર એવા ભિક્ષકે પિતાને આપવામાં આવેલ નિર્દોષ આહાર જ ગ્રહણ કર જે મુનિ સાધક સદેષ આહારનો ત્યાગ કરે છે અને નિર્દોષ આહારને ગ્રહણ કરે છે તે સાચે
બુદ્ધિમાન અને વીર છે मूलम्- भूयाइं च समारब्भ तमुद्दिस्सा य जं कडं ।
तारिसं तु ण गिण्हेज्जा, अन्नपाणं सुसंजए ॥१४॥ અર્થ : જે આહાર પ્રાણીઓનો આરંભ સમારંભ કરીને અથવા તેમને પીડા ઉપજાવીને તૈયાર કરવામાં
આવ્યું હોય અથવા સાધુને માટે જ આહાર તૈયાર કર્યો હોય એવા અન્ન પાણીને ઉત્તમ
સાધુ ગ્રહણ ન કરે (અવો આહાર ગ્રહણ ન કરવાથી સંયમનું યથાર્થ પાલન થાય છે.) मूलम्- पूईकम्मं न सेविज्जा, एस धम्मे वुसीमओ।
जं किंचि अभिकखेज्जा, सव्वसो तं न कप्पए ॥१५॥ અર્થ : સાધક ભિક્ષુકે જે આહારમાં આધકમી એટલે દેષિત આહારને એક કણિયે પણ જે
ભળેલો હોય છે તેવા આહારનું પણ સેવન ન કરવું જોઈએ શુદ્ધ સંયમનું પાલન કરવાવાળા સાધુને એ જ ધર્મ છે કદાચ શુદ્ધ આહારમાં પણ જે અશુદ્ધ-પણાની આશંકા
રહેતી હોય તે તે આહાર પણ સાધુને ગ્રહણ કરવા ચોગ્ય નથી મૂ-કૃત જાણુનાના, સાવરે નિર્વાણ
ठाणाई संति सड्ढीणं, गामेसु नगरेसु वा ॥१६॥ અર્થ : કોઈ કોઈ ગામ અને નગરોમાં ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા ગૃહ વસે છે. આવા ગામ
અને નગરમાં સાધુએ પોતાના નિવાસ પણ કરે છે ત્યાં સાધુ પુરૂષે ખાસ ખ્યાલ રાખવે