________________
અધ્યયન ૧૧
તરીને પાર ઉતરે છે તેવી રીતે ભગવાન મહાવીરે પ્રતિપાદિત કરેલા આ માર્ગનું અવલખન લઈને અગાઉ ઘણાં જીવા અપાર અને દુષ્કર એવા આ સંસાર સાગરને તરી ગયા છે. मूलम् - अर्त्तारंसु तरंगे, तरिस्संति अणागया ।
૧૦૪
तं सोच्चा पडिवक्खामि, जंतवो तं सुणहे मे ॥६॥ અર્થ : હે જખુ ! જે માર્ગે ચાલીને ભૂતકાળમાં અનેક
જીવે આ ભયંકર અને દુઃખી સંસારને પાર પામ્યા છે, વર્તમાન કાળે પણ આ માર્ગને અનુસરી ઘણાં જીવે! આ સંસારને તરી જાય છે અને ભાવિમાં પણ આ વિકટ સસારને પાર પામશે. ભગવાન તીર્થંકરના સ્વયંમુખેથી જે પ્રમાણે મે શ્રવણુ કર્યું છે તે પ્રમાણે હું તમને કહીશ તે તમે મારી પાસેથી સાંભળે. मूलम् - पुढवीजीवा पुढो सत्ता, आउ जीवा तहाऽगणी ।
वाउजीवा पुढो सत्ता, तणरुक्खा सबीयगा ॥७॥
અર્થ : પૃથ્વી અથવા પૃથ્વીના આશ્રયે રહેલાં જીવા પૃથક પૃથક્ છે. તેવી રીતે પાણીનાં જીવા અને પાણીના આશ્રયે રહેલાં જીવા પણ જુદા જુદા પ્રકારનાં છે. પ્રત્યેક શરીર હાવાનાં કારણે તેમનુ પૃથક્ પૃથક્ અસ્તિત્વ છે. અગ્નિકાય તથા વાઉકાયનાં જીવા વળી તૃણુ, વૃક્ષ, ખીજ, સ્કંધ, પાંદડા વિગેરેનાં જીવા પણ પૃથ્ય પૃથક્ સત્તાવાળા છે
मूलम्- अहावरा तसा पाणा एवं छक्काय आहिया ।
एतावए जीवकाए णावरे कोइ विज्जई ॥८॥
અર્થ : ઉપર એકેન્દ્રિય જીવેાની જાતિ ગણાવી તે ઉપરાંત તેનાથી જૂદા ત્રઞકાય વાળા જીવા પણુ છે આ જીવા એઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય વાળા છે. આ બધાને છ જીવનીકાય' કહેવાય છે આટલી જ જીવ રાશિ છે આનાથી અન્ય કાઈ પણ ભેદ જીવનાં હાતાં નથી અર્થાત્ આ સિવાય કોઈ ‘જીવનીકાય' નથી
मूलम् - सव्वाहि अणुजुत्तीहि, मइमं पडिलेहिया ।
सव्वे अकंतदुक्खा य, अतो सव्वे न हिंसया ॥९॥
અર્થ : બુદ્ધિમાન પુરૂષાએ બધી જ યુકિતએથી પૃથ્વીકાય વિગેરે જીવાના વિચાર કરીને, તેનાં અવ્યકત અને વ્યકત ભાવેશને યથાર્થ સમજીને એવે સિદ્ધાંત પ્રતિ-પાઢિત કર્યા છે કે હું જગતના જીવા! બધા જ પ્રાણીઓને દુઃખ અપ્રિય છે દરેક પ્રાણી સુખને ઇચ્છે છે તેથી કાઈપણ પ્રાણીની મન, વચન, કાયાથી હિંસા કે વિરાધના કરવી નહિ. मूलम् - अवं खु णाणिणो सारं जं न हिसइ कंचण ।
अहिंसा समयं चेव एयावंतं विजाणिया ॥ १० ॥
અર્થ : જીવનાં યથાર્થ સ્વરૂપને અને તેમની વિરાધનાથી તથા પાપકર્મને યથાર્થપણે ઓળખીને જ્ઞાનીજનાએ ખતાવ્યુ છે કે પ્રાણાતિપાત ( જીવ હિંંસા ) થી નિવૃત
થવુ તે જ સાર છે
અને તે જ પ્રધાન-ધર્મ છે, અહિંસા પ્રતિપાદન કરવાવાળા શાસના પણ એ જ સાર છે. કે કાઈપણ પ્રાણીની હિંસા ન કરવી હિંસાવાળા શાÀા પણ એ જ આ જ રીતે વર્ણવે છે.
સિદ્ધાંતને થૂળપણે