________________
૧૧૨
मूलम् - अणोवसंखा इति ते उदाहू, अट्ठे स ओभासइ अम्ह एवं । लवावसंकीय अणागएहि, णो किरियमाहंसु अकिरियवादी ||४||
અર્થ : વસ્તુતત્ત્વના સ્વરૂપને નહિ જાણનાર વિનયવાદીએ વિનયથી જ પ્રયેાજનની સિદ્ધિ દેખે છે. વિનયવાદીઓની માક કખ ધનની આશંકાવ'ળા અક્રિયાવાદી ભૂત અને ભવિષ્યકાળને માનતા હૈ।વાથી વર્તમાનકાળના નિષેધ કરીને ક્રિયાને પ્રતિબંધ (નકાર) કરે છે. (લેકાયતિક આત્માના અસ્તિત્વને જ માનતા નથી. બૌદ્ધ લાકે સ પદાર્થોને ક્ષણિક માને છે. આ બધા મિથ્યાવવાદીઓ છે.)
ટિપ્પણી :- આ પતીર્થિકા વિગેરેનાં મતમાં અતિત, અનાગત ક્ષણ્ણાની સાથે વર્તમાનકાળનાં સંખ ધને સભન નથી. તેથી તેએ ક્રિયાને નિષેધ કરે છે.
અધ્યયન ૧૨
मूलम् - सम्मिस्सभावं च गिरा गहीए, से मुम्मुई होई अणाणुवाई |
इमं दुक्खं इममेगपक्खं, आहंसु छलायतणं च कम्मं ॥ ५ ॥
અર્થ : ઉપર જણાવેલા નાસ્તિકે પદાર્થાના નિષેધ કરે છે અને પછી અન્ય રીતે પદાથે નાં અસ્તિત્વને સ્વીકાર કરે છે. આવી રીતે સ્યાદ્-વાદીઓનાં વચનના અનુવાદ કરવામાં અસમર્થ બનતાં મૌન ધારણ કરે છે. તે કાઇવાર પદાર્થોનું અસ્તિત્વ કહે છે, કેાઇવાર નાસ્તિત્વ કહે છે અને કહે છે અમારે પક્ષ અવિરાધી છે. સ્યાદ્વાદીઓના વિરોધ ખતાવવા વાકય છળના પણ ઉપયાગ કરે છે.
मूलम् - ते एवमक्खति अबुज्झमाणा, विरूवरूवाणि अकिरियवाई |
जे मायइत्ता वहवे मणूसा, भवंति संसारमणोवदग्गं ॥ ६ ॥
અર્થાં : બુદ્ધિથી હિન એવાં અક્રિયાવાદી વસ્તુ સ્વરૂપને નહિં જાણવાથી ઘણાં પ્રકારનાં કુશાસ્ત્રાની પ્રરૂપણા કરે છે અને એ શાસ્ત્રાના કથનને ગ્રહણ કરી ઘણાં જ મનુષ્યે અનંતકાળ સુધી સસાર સાગરમાં જન્મ મરણુ રૂપ ભ્રમણ કરતા રહે છે અને દુઃખીની પરંપરા ભાગવ્યા જ કરે છે.
मूलम् - णाइच्चो उएइ ण अत्थमेइ, ण चंदिमा वढई हायई वा ।
सलिला ण संदंति व वंति वाया, वंझो नियतो कसिणे हु लोए ॥७॥
અર્થ : સર્વ શૂન્યતાવાદીએ કહે છે કે સૂર્ય ઉગને
નથી; તેમ જ આથમતા નથી; ચદ્રમા શુકલ કૃષ્ણ પક્ષમાં વૃદ્ધિ હાનિ કરતા નથી; નદીનાં પાણી વહેતાં પણ નથી; વાયુ વાતે નથી; આખું' જગત જૂઠુ અને અભાવરૂપ છે; સ માયા રૂપ, સ્વપ્નરૂપ અને ઇન્દ્રજાળ સમાન મિથ્યા છે (આવી રીતે વસ્તુઓ પ્રત્યક્ષ દેખાવ છતાં શૂન્યવાદીએ તેઓને નિષેધ કરે છે). मूलम्- जहाहि अंधे सह जोतिणा वि, रुवाइ णो पस्सति हीणणेत्ते ।
संतंपि ते एवमकिरियवाई, किरियं ण पस्संति निरुद्धपन्ना ॥८॥
અર્થ : જેમ અધપુરૂષ દીપક હોવા છતાં તેમ જ અન્ય પદ્યાર્થી વિદ્યમાન હેાવા છતાં પાતે નેત્રહીન હાવાથી પઢાર્થીને દેખી શકતા નથી એવી રીતે હિનબુદ્ધિવાળા અને જેનું જ્ઞાન રૂધાયેલ