________________
૧૧૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- जे आयओ परओ वावि णच्चा, अलमप्पणो होइ अलं परेसिं।।
तं जोइभूयं च सया वसेज्जा, जे पाउकुज्जा अणुवोइ धम्मं ॥१९॥ અર્થ : જે જીવાત્માઓ અરિહંત વિગેરેના ઉપદેશથી ધર્મના તત્તવને જાણીને પિતાને ઉદ્ધાર
કરવામાં સમર્થ થાય છે તેવા પ્રકાશવાળા મુનિની સમિપ દરેક સાધકે નિવાસ કરવો
અને તેવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું. मूलम्- अत्ताण जो जाणाइ जो य लोगं, गइं च जो जाणइ णागई च ।
जो सासयं जाण असासयं च, जाइं च मरणं च जणोववायं ॥२०॥ અર્થ : જે કઈ આત્માને જાણે છે, લેક તથા અલકને જાણે છે, પરલોક ગમન રૂપ ગતિને તથા
અનાગતિને જાણે છે તથા સર્વ વસ્તુસમૂહને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય જાણે છે. તથા જીવાદિની ઉત્પતિ અને લયને જાણે છે એ જ પુરુષે કિયાવાદને
ઉપદેશ કરવાને ચગ્ય છે. मूलम- अहोऽवि सत्ताणं विउट्टणं च, जो आसवं जाणइ संवरं च ।
दुक्खं च जो जाणइ निज्जरं च, सो भासिउ मरिहइ किरियवायं ॥२१॥ અર્થ ? જે પુરુષ પ્રાણીઓની એટલે નરક વિગેરેની પીડાને જાણે છે. આશ્રવને સવરને ઓળખે
છે. અશાનારૂપ દુઃખ તથા શબ્દથી સુખને તથા નિર્જરાને જાણે છે તથા આશ્રવને રોકવારૂપ ઉપાય એટલે હિંસાની વિરતિ, વીતરાગપણું અને સમ્યક્ દર્શન તેમ જ કેગના નિરોધને જાણે છે જન્મ, જરા, રેગથી ઉત્પન્ન થવાવાળી શારીરિક પીડાને જાણે છે એવા તત્વવેત્તા
મુનિઓ જ કિયાવાડને ઉપદેશ આપવા સમર્થ છે. मूलम्- सद्देसु रूवेसु असज्जमाणो, गंधेतु रसेतु अदुस्सभाणे।
णो जीवियं णो मरणाभिकरवी, आयाणगुत्ते वलया विमुक्के ।त्तिवेमि ॥२२॥ અર્થ : મનેઝ શબ્દમાં અને રૂપમાં આસક્ત ન થનાર અને અમને જ્ઞ શબ્દને રૂપમાં દેષ ન કરનાર
દુર્ગધ અને સુગ ધમાં એકરૂપ રહેનાર, મનજ્ઞ અને અમનેઝ સ્પર્શમાં રાગ દ્વેષ ન કરનાર મુનિએ જન્મ મરણની આકાંક્ષા ન કરવી, તેમ જ કષાય, કપટ અને વિકારરહિત થઈ સંયમયુકત બની વિચરવું જોઈએ આવા સાધક મુનિએ નિષ્કપટ ભાવથી ત્રણેય ગાથી સંયમનું પાલન કરવું.
૧૨ મું અધ્યયન સમાપ્ત