________________
१३ मुं अध्ययन (यथातथ्य नाम) પૂર્વભૂમિકા –“સમવસરણ” નામનું ૧૨ મું અધ્યયન પૂરું થયું. “સમવસરણ” એટલે પરવાદીએનાં એકાંત કથન. પરવાદીઓમાં કઈ મોક્ષ તત્વને માટે એકલી બાહ્ય ક્રિયાને જ માને છે કઈ જગતમાં બધુ શૂન્ય છે. કાંઈ કરવા જેવું નથી એમ માની અક્રિય રહી અક્રિયાવાદને માને છે. કઈ એકલા વિનયને જ માને છે. કેઈ “અજ્ઞાત્ ” માત્ર રહેવાથી એક્ષપ્રાપ્તિ થાય છે તેમ માને છે આવા આવા પુરતીર્થના મતોને જૂઠા બતાવી તેનું ચગ્ય નિરાકરણ હવેનાં આ અધ્યયનમાં કરવામાં આવે છે. જે નિરાકરણ ને “યથાત” તરવથી પ્રતિપાદિત કરવામાં આવશે તેથી આ અધ્યયનને “યથાતથ્ય” અધ્યયન કહેવામાં આવે છે. मूलम्- आहत्तहीयं तु पवेयइस्सं, नाणप्पकारं पुरिसस्स जायं ।
सओ य धम्म अरुभो असोलं, ति अति करिस्सामिपाउं ॥१॥ અર્થ શ્રી સુધર્મ સ્વામી શ્રી જંબુસ્વામી વિગેરે શિષ્ય વર્ગને કહે છે કે સત્ તત્વ (સત્ દેવ,
સત્ ધર્મ, સત્ ગુરુ) નું વર્ણન તથા જીનાં સારા-નરસા ગુણે, તેમ જ ઉત્તમ સાધુઓનાં શિલ- ચારિત્ર્ય, તેમ જ કુસાધુનાં કુશીલપણને, વળી મેક્ષ અને બધનનાં રહસ્યને હું હવે પ્રગટ કરીશ (રાગ-દ્વેષ ભાવને વલય કહેવાય છે. સદેવ ગુરુ શાસ્ત્રને “યથાતથ્ય કહેવાય છે અને પરમાર્થ છે તે યથાતથ્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય રૂપ ધર્મ છે તેનું યથાતથ્ય પાલન કરવાથી શાતિ રૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે સમ્યક્રશન તે ધર્મને પાયે છે. તે ઉપશમ, ક્ષાયક અને ક્ષાપશમિક રૂપે છે નવ તત્ત્વને યથાતથ્ય–ને જાણી કષાયોને નિગ્રહ કરી મોક્ષ માર્ગ પ્રગટાવે તે સાધક સંસારમાંથી મુકત બની શકે છે
તે જ સાધુ ધર્મ છે. અને પરમ કલ્યાણનો માર્ગ છે) मूलम्- अहो य राओ य समुद्विाह, तहागएहि पडिलभ धम्म ।
समाहिमाघातमजोसयंता, सत्थारमेवं फरुसं वयंति ॥२॥ અર્થ : દિવસ-રાત્રી મોક્ષ સાધનના ઉત્તમ અનુષ્ઠાન કરવામાં પ્રવૃત રહીને તથા તીર્થકર દેવના
ધર્મને પ્રાપ્ત કરી જે છ વીતરાગ પ્રણિત સમાધિ માર્ગ રૂપ ચારિત્ર્યનું સેવન નથી કરતાં તે શ્રી તીર્થ કર દેવની નિંદા કરે છે સત્યમાર્ગનો લોપ કરી કુમાર્ગની પ્રરૂપણ કરે છે (શિથિલ આચાર્યો જે જ્ઞાનીઓનાં અવર્ણવાદ બોલે તે ઘણા કાળ સુધી સંસાર ચક્રમાં
દુખે ભેગવે છે માટે વિતરાગ ધર્મના વિરાધક થવુ નહિ.) मूलम्- विसोहियं ते अणुकायंते, जे आत्तभावेण वियागरेज्जा।
अट्ठाणिए होंति बहुगुणाणं, जे णाणसंकाइ मुसं वएज्जा ॥३॥ અર્થ : સર્વ દેથી રહિત એવા વીતરાગ ધર્મની જે કઈ વિપરીત પ્રરૂપણા કરી, પિતાની ઈચ્છા
અનુસાર વીતરાગના કથનથી વિરુદ્ધ શાનાં અર્થ કરે છે, વળી વીતરાગ માર્ગમાં શકા