________________
૧૨૧
ગાંગ સૂત્ર
ઉપદેશ આપી સ્ત્રી–સ સર્ગથી દૂર રહેવા સમજાવે. અને ત્રાસ-સ્થાવર જીવનું કલ્યાણ થાય
તે ઉપદેશ આપે. मूलम्- न पूयणं चेव सिलोयकामी, पियमप्पियं कस्सइ णो करेज्जा ।
सचे अणटे परिवज्जयंते, अणाउले या अकसाइ भिक्खू ॥२२॥ અથ : સાધક પિતાની પૂજા, લાવાની ઈચ્છા કર્યા વિના ધર્મોપદેશ આપે. કેઈ પણ પ્રાણીને
પ્રિય અથવા અપ્રિય લાગે તેવું આચરણ ન કરે. સર્વ અનર્થોને ત્યાગ કરી વિશુદ્ધ ધર્મને
ઉપદેશ દે. વળી અનાકુળ થઈ કષાય રહિત બની આ ભિક્ષુક સયમનું પાલન કરે. मूलमू- आहत्तहीयं समुपेहमाणे, सवेहिं पाणेहिं णिहाय दंडं ।
णो जीवियं णो मरणाहिक्खी, परिव्वएज्जा वलयाविमुकके ॥ त्तिबेमि ॥२३॥ અર્થ : સાધક મુનિ શ્રત ચારિત્ર્ય રૂપ સત્ય ધર્મનાં સ્વરૂપને યથાત જાણી, સર્વ પ્રાણી માત્રની
હિંસાને ત્યાગ કરીને અમારંભી અને અપરિગ્રહી બને, અસંયમી જીવનની કદાપિ પણ ઈચ્છા કરે નહિ. રેગેનાં દુઃખેથી દુઃખી થાય છતાં પણ મરણને ઈડે નહિ જીવન અને મરણ બને ને સરખા જાણ, જીવવુ તે સારું કે મરણ આવે તો ઠીક એમ પણ છે નહિ; પણ કષાય આદિ મહા-મેહનીય કર્મથી મુકત થઈ સયમનું અનુષ્ઠાન કરે
૧૩ મું અધ્યયન સમાપ્ત