________________
૧૨૫
સૂયગડાંગ સૂત્ર
સાધક ધર્મમાં નિપૂણ ન હોવાથી ધર્મના સ્વરૂપને જાણતો નથી. પરંતુ પર પરાએ પુરૂષાથી જિન વચનને સશુરૂ દ્વારા પ્રાપ્ત કરવાથી મોક્ષના સ્વરૂપને બરાબર જાણી લે છે
અને મોક્ષમાર્ગને જ્ઞાતા બને છે मूलम्- उड्ढे अहेयं तिरियं दिसासु, तसा य जे थावरा जे य पाणा ।
सया जए तेसु परिव्वएज्जा, मणप्पओसं अविकंपमाणे ।।१४।। અર્થ : ઉપર-નીચે તથા તિરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ નિવાસ કરે છે તેના
ઉપર સાધકે થોડે પણ વેષ ન કરતાં તેની ઉપર અનુકપા લાવવી જોઈએ. તે જીવોની દયા પાળતા થકા સયમ ભાવમાં વિચલિત ન થવું જોઈએ આર ભ–પરિગ્રહ રહિત બનવું
જોઈએ. એ શ્રી વિતરાગ દેવને ઉપદેશ છે. मूलम- कालेण पुच्छे समियं पयासु, आइक्खमाणो दवियस्स वित्तं ।
तं सोयकारी पुढो पवेसे, संखाइमं केवलियं समाहि ॥१५॥ અર્થ : સાધુ અવસરને જોઇ સદાચારી અને સમ્યક જ્ઞાનવાળા આચાર્યને જીના સંબંધમાં પ્રશ્ન
પૂછે, મોક્ષગમન માટે સર્વસે પ્રરૂપેલા સયમ અનુષ્ઠાનને બતાવવાવાળા આચાર્યને સાધુ સત્કાર કરે; વળી એ આચાર્યોનાં ઉપદેશને આચાર્યની આજ્ઞાનું પાલન કરવાવાળો શિષ્ય
એકાંતભાવથી પિતાનાં અતઃકરણમાં ધારણ કરે मूलम्- अस्स सुठिच्चा तिविहेण तायी, एएसु या संति निरोहमाहु ।
ते एवमक्खंति तिलोगदंसी ण भुज्ज मेयंति पमायसंगं ॥१६॥ અથ : સાધુ ગુરૂનાં ઉપદેશ હૃદયમાં સ્થાપિત કરી મન, વચન, કાયાથી છ કાય જીવોની રક્ષા
કરે આઠ પ્રવચન માતાના સમ્યક્ પાલનથી પિતાને તથા અન્ય જીવને શાંતિને લાભ થાય છે તેમ શ્રી ભગવતે કહેલું છે. ત્રિલેકશી પુરૂષ કહે છે કે સાધુએ એક ક્ષણ પણ પ્રમાદ
સેવો નહિ. એટલે પાંચ ઈન્દ્રિયેનાં વિષયેથી સદા દૂર રહેવું मूलम्- निसम्म से भिक्खु समीहियटुं, पडिभाणवं होइ विसारए य ।
आवाणमट्ठी बोदाणमोणं उवेच्च सुद्धेण उवेइ मोक्खं ।।१७।। અર્થ : ગુરૂકુળમાં નિવાસ કરનાર સાધુ સાધુનાં આચાર સાંભળી આત્માના ઈષ્ટરૂપ મોક્ષને જાણી
તે સાધક બુદ્ધિમાન તથા સિદ્ધાંતને વકતા બને છે. આવો સાધક સમ્યક જ્ઞાન વડે તપ અને સ યમને પ્રાપ્ત કરી શુદ્ધ આહાર વડે નિવાહ કરતાં થકા આરંભ પરિગ્રહ સહિત બની, સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે (આવા સાધકે સાત આઠ ભવથી વધારે
ભ્રમણ કરે નહિ) मूलम- संखाइ धम्म च वियागरंति, बुद्धा हु ते अंतकरा भवंति ।
ते पारगा दोण्ह वि मोयणाए, संसोधियं पण्हमुदाहरंति ॥१८॥ અર્થ: ગુરૂકુળ નિવાસ કરનાર સાધુ સબુદ્ધિથી ધર્મના સ્વરૂપને જાણે અન્યને ધર્મને ઉપદેશ