________________
૧૦૮
અધ્યયન ૧૧ मूलम्- ते य बीओदगं चेव, तमुद्दिस्सा य जं कडं ।
भोच्चा झाणं झियायंति, अखेयन्ना ऽसमाहिया ॥२६॥ અર્થ : જીવ-અજીવ વિગેરે તને પારમાર્થિક પણુથી નહિ જાણતા એવા પૂકત અને સન્યાસીઓ
સચેત આહાર-પાછું લે છે તેમજ તેમને ઉદ્દેશીને તેમના ભક્તોએ બનાવેલ આહાર વિગેરેને તેઓ ઉપભેગ કરે છે. વળી આવા આહાર માટે તેઓ રાત-દિવસ ચિતવન (આર્તધ્યાનરૌદ્રધ્યાન) કરે છે વળી ધનની તેમને કામનાઓ હોય છે આવા કહેવાતા સાધુઓ સમાધિના
માગથી ઘણાં જ દૂર છે. मूलम्- जहा ढंका य कंका य, कुलला मग्गुका सिही।
મછેલi fણયાયંતિ, શા તે ફુરસાદ રહી અર્થ ? જેવી રીતે ઢંક, કંક, કુશળ, જળયુગ અને સિખી નામનાં પ્રાણીઓ જળને આશ્રયે રહેવાવાળા
માછલીઓની પ્રાપ્તિ માટે જ એક ધ્યાન કરીને ઉભા રહે છે તેવી રીતે આવા દડીક વિગેરે કહેવાતાં સાધુઓ સસારના ભેગનાં માટે જ રાત-દિવસ અશુભ ધ્યાનમાં લીન રહે છે. જેમ આવા જળચર પ્રાણુઓનું ધ્યાન અધમ છે તેવી રીતે આવા કહેવાતા સાધુઓનું
યાન પણ આર્ત અને રૌદ્રરૂપ હોવાથી અધમ છે. मूलम्- एवं तु समणा एगे, मिच्छाइट्ठी अणारिया ।
विसएसणं झियायंति, कंका वा कलुसाहमा ॥२८॥ અર્થ ? આ જ પ્રમાણે કઈ કઈ મિથ્યાષ્ટિ અનાર્ય શ્રમણ વિષયની લાલસા માટે તથા કામગની
પ્રાપ્તિ માટે ધ્યાન કરતાં હોય છે. તેઓ કંક પક્ષીની જેમ કલુષિત તથા અધમ હોય છે ટિપ્પણીઃ જેમ કંક પક્ષીઓ આર્ત અને શૈદ્ર સ્થાન ધરે છે તે પ્રમાણે મિથ્યા દષ્ટિવાળા
અને આરંભ પરિગ્રહની ઈચ્છાવાળા શ્રમણે પણ કામગની ઈચ્છાને લીધે
આવું અધમ ધ્યાન ધરે છે. मूलम्- सुद्धं मग्गं विराहित्ता, इह मेगे उ दुम्मई ।
____ उम्मग्गगता दुक्खं, घायेमसंति तं तहा ॥२९॥ અર્થઃ આ લોકમાં કઈ કઈ દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષ પિતપોતાના દર્શનમાં અનુરક્ત હોવાના કારણે
શુદ્ધ માર્ગને દુષિત કરીને ઉજૂ-માર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તેઓ સંસારમાં દુઃખ અને નાશને જ નેતરે છે. ટિપ્પણીઃ આ લેકમાં મેક્ષ માર્ગની પ્રરૂપણામાં કઈ કઈ સાવધ વ્યાપારનો સ્વીકાર કરી
તેમજ મહામોહથી વ્યાકુળ થઈ, શુદ્ધ અથોત સ શય-વિપરીત અને અન્ અધ્યવસાય વિગેરે દેથી રહિત એવા સમ્યક મેક્ષ માર્ગની વિરાધના કરે છે. આવા દુર્ગતિ શ્રમણે સત્ય ધર્મની વિરાધનાના કારણે દુઃખ અને નાશને જ પ્રાપ્ત થાય છે.