________________
११ सुं अध्ययन-मोक्ष मार्ग
પર્વભૂમિકા – દશમાં અધ્યયનમાં સમ્યક દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્ય, ચારિત્ર્ય અને “સમ્યક તપ રૂપ સંચમ અને ધર્મન્સમાધિને ઉપદેશ આપવામાં આવેલ છે “સમાધિથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરવાવાળુ આ અગીયારમાં અધ્યયનનું ચિતન કરવામા આવેલ છે. मूलम्- कयरे मग्गे अक्खाये, माहणेणं मईमया ।
जं मग्गं उज्जु पावित्ता, ओहं तरइ दुत्तरं ॥१॥ અર્થ “મા હણ” “મા હણે એ પ્રમાણેને અહિંસાનો ઉપદેશ આપવાવાળા ભગવાન મહાવીરે
કયા પ્રકારનો મોક્ષ માર્ગ કહ્યો છે? કે સરળ એવા એ માર્ગને આશ્રય લઈને જીવ દુષ્કર
એવા સ સારને તરી જાય! અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરે मूलम्- तं मग्गं णुत्तरं सुद्धं, सव्वदुक्खविमोक्खणं ।
जाणासि जं जहा भिक्खू , तं णो बूहि महामुणी ॥२॥ અર્થ : જંબુ સ્વામી ફરીથી સુધર્મા સ્વામીને વિનવે છે કે હે મહામુનિ ! સઘળા દુઃખથી મુકત
કરવાવાળા શુદ્ધ અને અનુત્તર એવા માર્ગને આપ જે રીતે જાણે છે તે રીતે અમને
કહેવા કૃપા કરો - નવું છે કે દુન્નિા , રેવા મહુવા રાજુલા
तेसिं तु कयरं मग्गं, आइक्खेज्जा कहाहि णो ॥३॥ અર્થ : જંબુસ્વામી સુધમાં સ્વામીને વિનતી કરે છે કે હે મુનિવર ! જે કઈ દેવ અથવા મનુષ્ય
અમારી પાસે આવીને અમને પૂછે કે મોક્ષનો માર્ગ કયે છે? તે હુ તેઓને કો માર્ગ
બતાવું? અર્થાત્ તેવા માર્ગને ઉપદેશ અમને સંભળાવો મૂત્ર- નવું વો છેgછી , રેવા કુવા રાસ !
तेसिमं पडिसाहिज्जा, मग्गसारं सुणेह मे ॥४॥ અર્થ : શ્રી સુધર્માસ્વામી જંબુસ્વામીને પ્રત્યુતર આપે છે કે હે જબુ ! જે કઈ દેવ અથવા માનવ
તમને સાચા મોક્ષ માર્ગનાં સબ ધમાં પૂછે તો તેને આ માર્ગ બતાવશો. હું તમને તે
શ્રેષ્ઠ અને સત્ય મોક્ષમાર્ગનું કથન કરૂં છું. मूलम् आणुपुत्वेण महाघोरं, कासवेण पवेइयं ।
जमादाय इओ पुन्वं, समुदं ववहारिणो ॥५॥ અર્થ : કાશ્યપ શેત્રવાળા ભગવાન મહાવીરે પ્રરૂપિત કરેલ અત્યંત કઠિન માર્ગનું હું તમને
અનુક્રમે કથન કરૂ છુ. જેમ વ્યાપારી લેકે વાહનમાં બેસીને પિતાના વ્યાપાર માટે સમદ્રને