________________
૮૪
मूलम् - सत्यमेगे तु
सिक्खता, अतिवायाय पाणिणं ।
एगे मंते अहिज्जंति, पाणभूयविहेडिणो ||४||
અર્થ : કેટલાંક માળવેા પ્રાણીઓનાં વધ માટે શસ્ત્રોને અભ્યાસ કરે છે. કેટલાંક વિનાશકમંત્રના ઉપયાગ કરે છે. આવા કાર્ય કરવાવાળાનુ ખાળવી જવુ. (અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, નીતિશાસ્ત્ર; લાકનીતિ, રાજયનીતિ, કામશાસ્ત્ર, અને પાકશાસ્ત્ર આ માં પ્રાણીઓનાં ઘાત માટે કેટલાંક શીખે છે. તે ખાળવી કહેવાય છે )
मूलम् - माइणो कट्टु माया य, कामभोगे समारभे ।
हंता छेत्ता पगभिता, आयसायानुगाभिणो ॥ ५ ॥
અર્થ : માયા કપટી જીવા કપટ દ્વારા અન્યનાં ધન માઢિ લૂંટીને વિષયસેવન કરે છે. તથા પેાતાનાં સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા મનુષ્યે પ્રાણીઓનાં અંગે પાંગનું છેદન ભેદન આદિ કરે છે. (આવા કષાયનાં અવગુણેાથી ભરેલાં જીવ અધમગતિમાં જાય છે.)
मूलम् - मणसा वयसा चेव, कायसा चेव अंतसो ।
आरओ परओ वावि, दुहा वि य असंजया ॥६॥
અધ્યયન ૮
અર્થ : અસયમી જીવો મન, વચન, કાયાથી અથવા કાયામાં શકિત ન હેાય તે મનવચનથી આ લેાક અને પરલેાકના સુખ માટે સ્વયં પ્રાણીઓના ઘાત કરે છે અને અન્યની પાસે પણ જીવેાની ઘાત કરાવે છે (આવી રીતે ભ્રમણાત્મક બુદ્ધિથી અજ્ઞાનીજીવા કર્મબંધન કરે છે, અને પાપાનુષ્ઠાન વડે સસારભાવને સ્થિર કરે છે)
मलम् - वेराइं कुव्वई वेरी, तओ वेरेहि रज्जती ।
पावोवगा य आरंभा, दुक्खणसा च अंतसो ॥७॥
અર્થ : જીહિંસા કરવાવાળા પુરૂષા મૃત્યુ પામનારા જીવાત્માએની સાથે અનેક જન્મનુ વેર માંધે છે આથી એ જ ભવમાં કે આગમી ભવામાં એ મરનાર જીવા ઘાત કરનારા જીવાને મારે છે. આ પ્રકારે વેરની પરપરા ચાલતી રહે છે. જીવહિંસા પાપને ઉત્પન્ન કરનારી છે તેના વિપાકા દુખરૂપ છે.
मूलम् - संपरायं नियच्छंति, अत्तदुक्कडकारिणो ।
रागदोसस्सिया बाला,
पावं कुव्वंति ते बहुं ॥८॥
અ . સ્વય પાપકરવાવાળા જીવા સસારનાં પરિભ્રમણુરૂપ કખધ કરે છે. રાગદ્વેષથી અજ્ઞાની બહુ પાપ કરે છે. રાગદ્વેષથી યુક્ત મલિન આત્માએ સત્ - અસના વિવેકથી હીન હેાવાથી ખાળકની માક અજ્ઞાની પાપકામાં રત રહે છે. આવા જીવા ખાળવી વાળા જાણવા
मूलम् - एयं सकम्मवीरियं, बालाणं तु पवेदितं ।
इत्तो अकम्मविरियं, पंडियाणं सुणेह मे ॥९॥
અર્થ • અજ્ઞાનીઓનાં, પ્રમાદીએનાં સકવીની વ્યાખ્યા હૈ જંબુ ! તને જણાવી. આ વી