________________
૧૦ મું અધ્યયન- (સમાધિ)
પૂર્વભૂમિકા – નવમાં અધ્યયનમાં ધર્મનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. ધર્મની પરિપૂર્ણતા થાય ત્યારે સમાધિ કે શાંતિ થાય તે સમાધિ કે શાંતિનું યથાર્થ વર્ણન દશમા અધ્યયનમાં કરવામાં આવે છે.
मूलम् - आधं मईमं अणुवीय धम्मं, अंजू समाहिं तमिण सुणेह ।
अनि भिक्खू उ समाहिपत्ते, अणियाण भूतेसु परिव्वज्जा ॥१॥
અર્થ : ભગવાન મહાવીરથી પ્રતિપાદિત કરાયેલ ધર્મનું શ્રવણ હે શિષ્યા ! તમે સાંભળે. ભગવાને સરળ સમાધિ ધર્મનું કથન કરેલ છે આ લેાક સખધી તથા પરલેાક સમધીની આકાંક્ષા – એથી રહિત થઇ સાધુએએ વિચરવુ. પેાતાનાં વ્રત-નિયમાનાં ફળને ઇચ્છવું નહિ. સાધુએ સમ્યક્ત્વ સહિત શ્રુત અને ચારિત્ર્ય-ધને અંગીકાર કરી સયમનું પાલન કરવું
मूलम् - उड्ढं अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा ।
हत्थेहि पाएह य संजमित्ता, अदिन्नमन्त्रेसु य णो गहेज्जा ॥२॥
અર્થ : ઉર્ધ્વ દિશા, અધે-દિશા, તિી દિશા, વિગેરેમાં જે ત્રસ અને સ્થાવર જીવા રહેલાં છે તેઓને સાધા ભિક્ષુકે તે પ્રાણીઓનાં હાથ અને પગને ખાંધીને અથવા ખીજી કોઈ રીતે તેમની વિરાધના કરવી નહિ. તેમ જ અન્ય વડે નહિ અપાયેલ કોઈ વસ્તુને સાધકે ગ્રહણ કરવી નહિ કારણ કે હિંસા, અસત્ય, અદ્ભુત, મૈથુન અને પરિગ્રહ-મમત્વ એ સ કર્મી ખધનનાં કારણુ છે.
मूलम् - सुक्खायधम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु ।
आयं न कुज्जा इह जीवियट्ठी, चयं न कुज्जा सुतवस्सि भिक्खू ॥३॥
અર્થ શ્રુત અને ચારિત્ર્યનું યથાર્થ પાલન કરવાવાળા અને પ્રાસુક આહારથી શરીર નિર્વાહ કરવાવાળા ઉત્તમ તપસ્વી સાધુ જગતના સર્વાં જીવાને પેાતાનાં આત્મા સમાન માની સંયમનું પાલન કરે. આ લેકમાં જે જીવા સચમી જીવનનાં અભિલાષી છે તેએ આશ્રવ ન કરે તથા ધનધાન્ય આદ્ધિ પરિગ્રહને સંચય ન કરે તેમ જીવહિંસા પણ ન કરે
मूलम् - सव्वदिया भिनिव्वुडे पयासु, चरे मुणी सव्वतो विप्पक्के । पासाहि पाणे य पुढोवि सत्ते, दुक्खेण अट्टे परितप्पमाणे ॥४॥
અર્થ:- સાધુપુરૂષ સ્ત્રીઓનાં વિષયમાં અનાસક્ત રહી સ` ઇન્દ્રિયાને વશ રાખી અનેન્દ્રિય ખની, માહ્ય અને અભ્યંતર પરિગ્રહનાં બંધનથી મુક્ત થઇ, દેહનુ મમત્વ ઘટાડી, સંસારના જીવાને દુઃખ ભાગવતા જોઈ, તેનાં દુઃખાના વિચાર કરી, મુનિએ સયમ-પાલનમાં ઉપયાગવત રહેવું. સંચમનું પાલન કરતાં કરતાં ધર્મ આરાધના માટે વિચરવુ .