________________
સૂયગડાંગ સૂત્ર
૧૦૧
જે ખાંધવા, સ્ત્રી, પુત્ર વિગેરે છે તેઓ પણ વારવાર મેાહ ઉત્પન્ન કરે છે. વળી અત્યંત દુ:ખથી મેળવેલ ધન-ધાન્ય આફ્રિ તેના મરણ પછી ખીજા લેાકેા (કુટુખાર્દિ) તેનુ હરણુ કરી લે છે ( એટલે જ્ઞાનીઓએ સ્ત્રી, પુત્ર વિગેરેને લુટારાએ કહેલ છે.)
मूलम् - सोहं जहा खुड्डुमिगा चरंता, दूरे चरंती परिसं कमाणा ।
एवं तु महावि समिक्ख धम्मं दूरेण पावं परिवज्जएज्जा ||२०||
અર્થ : વનમાં વિચરતાં એવા નાના હરણા જેમ સિહ વિગેરે ભયંકર શિકારી પશુએની ખીકથી દૂર દૂર વિચર્યા કરે છે તે જ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ! એટલે સાધક ભિક્ષુકા વીતરાગે પ્રરૂપેલ શ્રુત અને ચારિત્ર્ય રૂપ ધર્મના વિચાર કરી પાપકર્મથી દૂર જ રહે છે માટે પાપકર્મના ત્યાગ કરવા.
मूलम् संबुज्झमाणे उ परे मतीमं, पावाउ अप्पाण निवट्टएज्जा । हिप्पसूयाई दुहाई मत्ता, वेराणुबंधीणि महत्भयाणि ॥ २१ ॥
અ' : ધર્મને યથાર્થ સમજવાવાળા સાધક પુરૂષ પાતાનાં આત્માને પાપકર્મથી તે જરૂર નિવૃત્ત કરે હિંસા આદિથી ઉત્પન્ન થવાવાળા કાં વેરની પરંપરાને વધારે છે અને મહાન ભયને ઉત્પન્ન કરવાવાળા તેમજ દુશ્મજનક હોય છે તેએ નરક, નિગેાદ વગેરેમાં પરિભ્રમણ
કરવાવાળા છે.
मूलम् - मुसं न बूया मुणि अत्तगामी, निव्वाणमेयं व सिणं समाहिं ।
सयं न कुज्जा न य कारवेज्जा, करंत मन्नपि य णाणुजाणे ॥२२॥
અર્થ : સાધક મુનિએ તેમ જ વીતરાગ માર્ગમાં ચાલવાવળા સાધકે જૂઠ્ઠું ખેલવુ જ નહિ. અસત્ય ખેલવાના ત્યાગને સંપૂર્ણ ભાવ સમાધિ અને પર પરાએ મેાક્ષ કહેલ છે. સાધુ હિ સા, અસત્ય વચન, અદત્ત, અબ્રહ્ન, પરિગ્રહ વિગેરેનું સેવન કરે નહિ. ખીજાએની પાસે સેવન કરાવે નહિં, તેમ જ દોષાનું સેવન કરતાં હાય એવાઓને ભલા પણુ ન માને તેમ જ આવા પાપકારી કાર્યમાં અનુમેદન ન આપે
मूलम् - सुद्धे सिया जाए न दूसएज्जा, अमुच्छिए ण य अज्झोववन्ने ।
fasi विमुक्के ण य पूयणट्ठी, न सिलोयगामी य परिव्वज्जा || २३ ॥
અર્થ : કઢાચ દોષ વિનાને શુદ્ધ આહાર ઘેાડા કે અપ્રિય મળે તે પણ સાધુએ તેવા શુદ્ધ આહાર ઉપર રાગ-દ્વેષ કરી ચારિત્ર્ય-ધર્મને દુષિત ન કરવે સાધક પુરૂષ આહારમાં મૂર્છિત ન વું તેમ જ ઇષ્ટ આહારની અભિલાષા ન રાખવી સાધક ભિક્ષુક સચમમાં ધીરજ વાળે! બનીને ખાદ્ય અને અભ્ય તર પરિગ્રતુથી વિમુક્ત થાય તેમ જ સાધુએ પેાતાની પૂજા, પ્રતિષ્ઠા અને કીર્તિની ઈચ્છા ન કરવી સમ્યક્ પ્રકારે શુદ્ધ સયમનું પાલન કરવું.