________________
અધ્યયન ૯
ઉપદેશ આપવાની રેગ્યતાવાળો છે, આ નિપુણ હોવા છતાં આવા મુનિ મીન-ભાવનારૂપ ગુણને પ્રાપ્ત કરે છે. સાધુ માર્મિક વચને બેલે નહિ. કપટી વચન બેલે નહિ. આઘાત
થાય અને ધ્રાસ્ક પડે તેવી ભાષા વાપરે નહિ. मूलम्- तत्थिमा तइया भासा, जं विदित्ताऽणुतप्पती ।
जं छन्नं तं न वत्तब्वं, एसा आणा णियंठिया ॥२६॥ અર્થ : ભાષાના ચાર પ્રકાર છે (૧) સત્ય (૨) અસત્ય (૩) મિશ્ર અને (૪) વ્યવહાર. (સત્ય નહિ,
મૃષા નહિ તે વ્યવહાર ભાષા કહેવાય) આ ચાર પ્રકાર માંહેલી બીજી અને ત્રીજી, અસત્ય અને મિશ્ર સાધુ બોલે નહિ તે અન્ય અશુદ્ધ ભાષા સાધુથી કેમ બોલાય? જે ભાષા બોલવાથી
પશ્ચાતાપ થાય તેવી ભાષા સાધુ બેલે નહિ હિંસાપ્રધાન કે કપટયુક્ત ભાષા વાપરે નહિ. मूलम्- होलावार्य, सहीवायं, गोयावायं च नो वदे।
तुमं तुमं ति अमणुन्नं, सव्वसो तं ण वत्तए ॥२७॥ અર્થ : નિષ્ફર સંબોધનથી સાધુ અન્યને બોલાવે નહિ કેઈને મિત્ર આદિ શબ્દ સંબોધીને બેલાવે
નહિ ખુશામતવાળા ગોત્રનાં સબોધનથી કેઈને બેલાવે નહિ. વડિલેને “તું” શબ્દથી બોલાવે નહિ. અપ્રિય અને અપમાનજનક શબ્દોથી સાધક કેઈને બોલાવે નહિ પણ
વિચારી, પ્રિય, નિર્વઘ અને સત્યભાષી બલવું જોઈએ मूलम्- अकुसीले सथा भिक्खू, णेव संसग्गिय भए ।
सुहरुवा तत्थुवस्सग्गा, पडिबुज्झेज्ज ते विऊ ॥२८॥ આર્થ: સાધુ સદાય દુરાચારીઓની સોબતથી દૂર રહે પિતે સદા સુશીલ રહે કુશીલોની સેબતમાં
શાતારૂપ ઉપસર્ગ ઉત્પન્ન થઈ જાય છે. જેનાથી સયમ નષ્ટ થાય તેવા ઉપસર્ગોને વિદ્વાન મુનિ સમ્યક્ પ્રકારે જાણ સમ્ય પ્રકારે સહન કરે. કુશીલ શરીરની રક્ષા માટે આધાકમી આહાર
આદિ દેશેમાં આસકત હોય છે તેથી સુશીલ સાધુઓએ કુશીલ સાધુની સગત કરવી નહિ मूलम्- नन्नत्थ अंतराएणं, परगेहे, ण णिसीयए।
___ गामकुमारियं किइड, नातिवेलं हसे मुणी ।।२९।। અર્થઃ વૃદ્ધાવસ્થા અથવા રોગના કારણે તેમજ તપનાં કારણે અશકત થયેલ હોય તથા વૃદ્ધાવસ્થાનાં
કારણે અને શિથિલ થયા હોય, આ કારણો સિવાય ભિક્ષુકે ભિક્ષાચારી વિગેરે કાર્યો માટે ગૃહસ્થનાં ઘરમાં બેસવું નહિ ગામનાં બાળકે સાથે રમત રમવી નહિ મર્યાદા બહાર હસવું
નહિ. કામ ઉત્પન્ન થાય તેવા હાસ્ય મુનિ કરે નહિ. मूलम्- अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए ।
चरियाए अप्पमत्तो, पुट्ठो तत्थऽहियासए ॥३०॥ અર્થ : મનોજ્ઞ શબ્દ આદિ વિષયમાં મુનિએ અભિલાષાવાળા થવું નહિ તેમાં ઉલ્લાસ ન લાવ.
યત્નાપૂર્વક સંયમની આરાધના કરવી. પરિસહ સહન કરવા: ભિક્ષાચર્યા વિગેરેમાં પ્રમાદ