________________
અધ્યયન ૯ આપવાને આહાર આ સર્વ પ્રકારનાં આહાર દેષયુકત હોવાથી સંસારવૃદ્ધિના કારણે
બને છે તેથી સાધુએ નિર્દોષ આહાર ગ્રહણ કર. मूलम्- आसूणिमक्खिरागं च, गिद्धवधाय कम्मगं ।
उच्छोलणं च कक्कं च, तं विज्जं परिजाणिया ॥१५॥ અર્થ : શરીરને પુષ્ટ બનાવવા રસાયણ આદિ આહારને ભેગવ. શભા માટે આંખમાં અંજન
લગાડવું, આસકિત ભાવ રાખ, વારવાર હાથ-પગ ધેવા આ સર્વ કાર્યોને અશુભ બ ધનનાં અને જન્મ-મરણ આદિ દુખોના કારણું જાણું વિચક્ષણ સાધકે તે સર્વને ત્યાગ
કરે તે શ્રેયનુ કારણ છે मूलम- संपसारी कयकिरिए, पसिणायतणाणि य ।
सागारियं च पिडं च, तं विज्ज परिजाणिया ॥१६॥ અર્થ : ગૃહસ્થની સાથે સંસારિક વાતે કરવી નહિ તેમના શારીરિક કાર્યોની પ્રશંસા કરવી, સંસાર
વ્યવહાર સંબંધી પ્રશ્નોતર કરવા, શમ્યાંતરને આહાર ગ્રહણ કરવા વિગેરે પાપનાં બંધનરૂપ
છે. આ બધાને સતાર વૃદ્ધિનાં કારણ જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે मूलमृ- अट्ठावयं न सिक्खिज्जा, वेहाईयं च णो वए।
हत्थकम्मं विवायं च, तं विज्ज परिजाणिया ॥१७॥ અર્થ , વિદ્વાન મુનિ જુગાર ખેલવાને, ધન ઉપાર્જનનો, જીવને ઘાત થાય તેવા પાપકાને
અભ્યાસ કરે નહિ અન્યને એવા પ્રકારની શિક્ષા આપે નહિ. ધર્મ વિરૂદ્ધ વાત કરે નહિ કોઈ સાથે વાદવિવાદ કરે નહિ આ બધા કાર્યો કર્મબંધનનાં હેતુરૂપ જાણી અને સંસાર
બંધનનાં કારણરૂપ જાણી તેને ત્યાગ કરે मूलम्- पागहाओ य छत्तं च, णालीयं वालवीयणं ।
परकिरियं अन्नमन्नं च, त विज्जं परिजाणिया ॥१८॥ અર્થ : સાધુએ પગરખાં પહેરવા, છત્રી ઓઢવી, જુગાર રમ, પંખ વિઝવો તથા અન્ય અન્યની
કર્મબંધ થાય તેવી પરસ્પર ક્રિયા કરવી આ બધા જ કાર્યો અશુભ કર્મબંધનનાં હેતુવાળા તથા સસારના પરિભ્રમણ રૂપ જન્મ-મરણ આદિનાં દુખની ઉત્પતિનાં કારણ જાણીને
વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે मूलम्- उच्चार पासवणं, हरिएसु ण करे मुणी ।
_ वियडेण वावि साहटु, णायमज्जे कयाइ वि ॥१९॥ અર્થ • સાધુ લીલી વનસ્પતિવાળી જગ્યાએ અગર ત્યાં બીજ વિગેરે પડયાં હોય તેને પણ દૂર
કરીને પણ ઝાડે–પેશાબ કરે નહિ. પરંતુ અચિત ભૂમિને પૂજીને, જીવરહિત સ્થાન તપાસીને, પેશાબ કરે અગર વસરાવે અચેત જળ ઉપરની સચેત વનસ્પતિને દૂર કરીને પણ તે પાણીનુ આચમન કરે નહિ અચિત જળ વાપરી અશુચિની શુદ્ધિ કરે વનસ્પતિનાં જીને પિતાનાં અંગને સ્પર્શ કરવાથી પણ તેને પીડા ઉત્પન્ન થાય છે.