________________
૪૬
मूलम् - तत्थ मंदा विसीयंति, वाहच्छिन्ना व गद्दभा । पिट्टओ परिसंपति, पिट्ठसप्पी य संभमे ॥५॥
અર્થ : તે કુઃશાસ્ત્રને ઉપસર્ગ પ્રાપ્ત થયે મુર્ખ પુરૂષ સચમ પાલનમાં દુઃખ અનુભવે છે. ભાર ઉચકનાર ગધેડા માફ્ક જેમ અગ્નિ વગેરેના ઉપદ્રવ થતાં ભયભીત થઇ લાકડીના ટેકાથી ચાલનાર હાથ - પગ વગરને પુરૂષ ચાલનાર કે ભાગનાર પુરૂષાની પાછળ રહી જાય છે એજપ્રકારે મુખ પુરૂષ સયમ પાલન કરનારાએમાં બધાથી પાછળ રહી જાય છે
मूलम् - इहमेगे उ भासंति, सायं सायेण विज्जइ ।
जे तत्थ आरियं मग्गं परमं च समाहियं ॥ ६ ॥
અર્થ : કાઈ એક શાક્ય મતાલખીએવાળા મેાક્ષપ્રાપ્તિના વિષયમાં એમ કહે છે કે સુખની પ્રાપ્તિ સુખથી જ થાય છે. આ મેક્ષ વિષયમાં તીર્થંકર પ્રતિપાદ્વિત જે જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ માર્ગ છે, પરમ શાંતિ આપનાર છે આ ધર્મને જે પુરૂષ છેડે છે તે અજ્ઞાની છે. પેાતાના સ્વાર્થથી પતિત થાય છે.
मूलम् - मा एवं अवमन्नंता, अप्पेणं लुंपहा बहु ।
एयस्स उ अमोक्खाय, अओहारिव जूरह ॥७॥
અર્થ : આ જીનેશ્વરના માર્ગને તિરસ્કાર કરનારા તમે લેાકે અલ્પ ને તુચ્છ વિષયસુખનાં લેલે અતિમૂલ્યવાન મેક્ષ સુખને નાશ કરનારા એવા તમે “સુખથી સુખની પ્રાપ્તિ થાય છે” એ અસત્ય પક્ષને નહિ છેાડનારા લેાહ વણિકની જેમ પશ્ચાતાપ કરશે.
मूलम् - पाणाइवाए वट्टंता, मुसावाए असंजता ।
अदिन्नादाणे वट्टंता, मेहुणे य परिग्गहे ॥ ८ ॥
અધ્યયન ૩, ઉ. ૪
અર્થ : છ કાય જીવનાં મનરૂપ હિંસા કરનારા, અસત્ય ખેલનારા, અદ્યત્ત લેનારા, મૈથુન સેવનારા ને પરિગ્રહમાં રત રહેનારા તમે અસયમી છે!
मूलम् एव मेगे उ पासत्था, पन्नवंति अणारिवा ।
इत्थी वसं गया बाला, जिण सासणपरम्मुहा ॥९॥
અર્થ : સ્ત્રીઓનાં વશમાં રહેવાવાળા, અજ્ઞાની, જૈન શાસનથી વિપરીત વર્તન કરનારા અનાય કોઈ પાર્શ્વસ્થ (પડવાઇ) એ પ્રમાણે કહે છે
मूलम् - जहा गंड पिलागं वा, परिपीलेज्ज सुहुत्तगं ।
एवं विन्नवणित्थीसु, दोसो तत्थ कओ सिया ॥ १० ॥
અર્થ : જેમ કેાઈને ગુમડુ કે ફાકી થઇ હાય તે તેને ખાવવાથી પરૂ કે લેાહી બગાડ નીકળી જાય છે ને મુહૂર્ત માત્રમાં શાતિ થાય છે એ રીતે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવા તેમાં દેષ ક્યાંથી હાઇ શકે ?