________________
અધ્યયન ૪, ઉ. ૨
मूलय- राओ वि उद्विया संता, दारगं च संठवंति धाई वा ।
सुहिरामणा वि ते संता, वत्थधोवा हवंति हंसा वा ॥१७॥ અર્થ: રાત્રીનાં ઊઠીને ધાત્રીના માફક બાળકને ગેદમાં લે છે. તે અત્યંત શરમાઈને પણ બેબીની
માફક પોતાના સંતાનના વસ્ત્ર ધુએ છે. मूलम्- एवं बहुहि कयपुव्वं, भोगत्थाए जेऽभियावन्ना ।
दासे मिइव पेसे वा पसुभूतेव से ण वा केई ॥१८॥ અર્થ : આ પ્રકારે ઘણાં મનુષ્યએ પહેલાં કર્યું છે. જે મનુષ્ય ભેગને માટે સાવધ કાર્યમાં આસકત છે
તેઓ દાસ, મૃગ ને પ્રેષ્યની પશુ સમાન છે અથવા સર્વથી અધમ છે. मूलम्- एवं खु तासु विन्नप्पं, संथवं संवासं च वज्जेज्जा ।
तज्जातिया इमे कामा, वज्जकरा य एवमक्खाए ॥१९॥ અર્થ : સ્ત્રીઓનાં વિષયમાં આ પ્રમાણે કથન કરેલ છે. તેથી સાધુએ સ્ત્રીઓને પરિચય તથા સહ
વાસ છોડી દેવે કારણ કે સ્ત્રીઓનાં સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા કામગ પાપને ઉત્પન્ન
કરે છે એમ શ્રી તિર્થંકર દેવાએ કહ્યું છે. मूलम्- एवं भयं ण सेयाय, इ इ से अप्पगं निरुभित्ता ।
___णो इत्थि णो पसुं भिक्खू, णो सयं पाणिणा णिलिज्जेज्जा ॥२०॥ અર્થ : સાધુ સ્ત્રી સંસર્ગથી પૂકત ભય તથા અકલ્યાણનું કારણ જાણી સ્ત્રી સંસર્ગથી સાધુએ
પિતાના આત્માને દૂર રાખવે સ્ત્રી તથા પશુને પિતાનાં હાથથી સ્પર્શ ન કરે. मूलम्- सुविसुद्धलेसे मेहावी, परिकिरियं च वज्जए नाणी ।
मणसा वयसा कायेणं, सवफाससहे अणगारे ॥२१॥ અર્થ ? જ્ઞાની પુરૂષ વિશુદ્ધ વેશ્યાવાળા મેઘાવી (પડિત) અન્યની ક્રિયા પુત્રાદિ સેવાને ત્યાગ કરે.
મન - વચન-કાયાથી - શીત - ઉષ્ણ સર્વ સ્પર્શીને સહન કરે તે જ અણગાર સાધુ છે. मूलम्- इच्चेवमाहु से वीरे, धूयरए धूयमोहे से भिक्खु ।
तम्हा अज्झत्थविसुद्धे, सुविमुक्के आमोक्खाए परिव्वएज्जासि ॥त्तिबेमि ॥२२॥ અર્થ : જેણે સ્ત્રીસ ૫ર્કજન્ય કર્મોને દૂર કર્યા છે, રાગદ્વેષ જનિત મહને ત્યાગ કર્યો છે તે સાધુ
છે એમ વીર પ્રભુએ કહ્યું છે. તે માટે નિર્મળ ચિત્તવાળે અને સ્ત્રીપરિચયથી મુકત એ સાધુ એક્ષપ્રાપ્તિ પયં ત સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે એમ હું કહું છું.
इति द्वितीयोदेशकः चतुर्थ अध्ययनं समाप्तम्