________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा ।
पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणबादीणिह णायपुत्ते ॥२१॥ અર્થ : જેમ હાથીઓમાં ઈન્દ્રના વાહનરૂપ “ઐરાવત હાથી શ્રેષ્ઠ છે, જેમ પશુઓમાં સિંહ શ્રેષ્ઠ
ગણાય છે, જેમ નદીઓનાં પાણીમાં ગગાનું પાણું ઉત્તમ ગણાય છે, પક્ષીઓમાં ગરૂડ
શ્રેષ્ઠ છે તેમ લેકનાં સઘળા નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર મહાવીર સર્વોતમ છે. मूलम्- जोहेसु गाए जह वीससेणे, पुप्फेसु वा जह अरविंदमाहु ।
खत्तीण सेठे जह दंतवक्के, इसीण सेठे तह वद्वमाणे ॥२२॥ અર્થ : જેમ દ્ધાઓમાં વિશ્વસેન શ્રેષ્ઠ ગણાય છે, જેમાં પુષ્પોમાં કમળ સર્વોતમ ગણાય છે,
જેમ ક્ષત્રિમાં “દાન્ત–વાક્ય ચક્રવતી શ્રેષ્ઠ ગણાય છે તેમ સમસ્ત ઋષિઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે.
ટિપણી “દાન્ત–વાકય” ના અવાજથી શત્રુઓ શાંત થઈ જતા હતા मूलम्- दाणाण सेठं अभयप्पयाणं, सब्वेसु वा अणवज्जं वयंति ।
तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्ते ॥२३॥ અર્થ : જેમ સર્વ પ્રકારનાં દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, જેમ સત્ય વચનમાં નિર્દોષ વચન શ્રેષ્ઠ
છે. એ જ પ્રમાણે સર્વ તપમાં બ્રહ્મચર્ય તપ ઉત્તમ છે. એ જ પ્રમાણે શ્રમણ ભગવાન
મહાવીર ત્રણેય લેકમાં સર્વોતમ છે. मूलम्- ठिईण सेट्ठा लवसत्तमा वा, सभा सुहम्मा व सभाण सेट्ठा ।
निव्वाण सेट्ठा जह सव्वधम्मा, ण णायपुत्ता परमत्थि नाणी ॥२४॥ અર્થ : જેમ સ્થિતિવાળા જીમાં “લવસતમ દેવેને (અનુત્તર વિમાનવાસી દેને, શ્રેષ્ઠ ગણવામાં
આવે છે. જેમ સઘળી સભાઓમાં સુધર્મા સભાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમ સઘળાં ધમોમાં નિર્વાણ રૂપ ધર્મ પ્રધાન ગણાય છે એ જ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર પરમ અર્થના જાણકાર શ્રેષ્ઠ જ્ઞાની હતાં ટિપ્પણીઃ “લવસપ્તમા” નો અર્થ એ છે કે એક મુઠી ચેખાની કાપણું કરવામાં જેટલું
સમય લાગે તેને “લવા” કહે છે. સાત લવ પ્રમાણના કાળને “લવસપ્તમ” કહે છે આ સંજ્ઞા અનુત્તર વિમાનવાસી દેનાં માટે પ્રચલિત છે કારણ તેમનું ગત મુનિપણાનું જીવન જે “સાત લવ પ્રમાણ અધિક હોય તો તેઓ પિતાનાં ઉત્કૃષ્ટ શુધ પરિણામોને લીધે મોક્ષ પ્રાપ્ત કરી શક્યા હોત આયુષ્યની એટલી
ન્યુનતાને લીધે મોક્ષ પ્રાપ્ત કરી શક્યા નહિ. मूलम्- पुढोवमे धुणइ विगयगेही, न सहि कुव्वइ आसुपन्ने ।
तरिउं समुदं व महाभवोधं, अभयंकरे वीर अणंतचक्खू ॥२५॥ અર્થ: ભગવાન મહાવીર પૃથ્વી ઉપરનાં સમસ્ત પ્રાણીઓનાં આધારરૂપ છે. આઠ પ્રકારનાં કર્મોને
દૂર કરવાવાળા છે તેઓ બાહ્ય અને અભ્ય તર વસ્તુઓની લાલસાથી રહિત છે સર્વત્ર સદા
ઉપર ન