________________
૫૭
મૂયગડાંગ સૂત્ર मूलम्- सुफणि च सागपागाए, आमलगाइं दगाहरणं च ।
तिलगकरणि मंजणसलागं, घिसु मे विहूणयं विजाणेहि ॥१०॥ અર્થ : હે પ્રિય! શાક પકવવા તપેલી લાવે આંબળા તથા પાણી રાખવા માટે વાસણ લા. તિલક
કરવા તથા અંજન આંજવા માટે સબી લાવે, ચીમકાળમાં હવા કરવા માટે પંખે લાવી આપે. मूलम्- संडासगं च फणिहिं च, सीहलिपासगं च आणाहि ।
__ आदंसगं च पयच्छाहि, दंतपक्खालणं पवेसाहि ॥११॥ અર્થ : નાકની અંદરનાં વાળ કાઢવા માટે ચીપિઓ લાવે. વાળ ઓળવા માટે દાંતિઓ તથા
કાંસકી લાવો. વેણી બાંધવા માટે ઊનની જાળી લાવે. મોઢું જોવા માટે દર્પણ લાવે.
દાંત સાફ કરવા માટે દંતમંજન લાવે. मूलम्- पूयफलं तंबोलयं, सुईसुत्तगं च जाणाहि ।
कोसं च मोयमेहाए, सुप्पुक्खलगं च खारगालणंच ।।१२॥ અર્થ : સોપારી તથા પાન લાવે. સોઈ-દરા લાવે. પેશાબ કરવા ભાજન લાવે સૂપડું તથા
ખાંડણિયું લાવે. ક્ષાર ગાળવાનું વાસણ લાવે. मूलम् चंडालगं च करगं च, वच्चघरं च आउसो खणाहि ।
सरपाययं च जायाए, गोरहगं च सामणेराए ॥१३॥ અર્ય : હે આયુષ્યમાન! દેવપૂજન માટે તાંબાનુ ભાજન તથા મધુપાત્ર લા. પાયખાનાની સગવડ
કરાવે. એ બધી વસ્તુઓ મારા માટે લાવે-બનાવે. પુત્રને રમવા માટે એક ધનુષ્ય
તથા બળદ અને રથ લાવો मूलम्- घडियं च संडिडिमर्य च, चेलगोलं कुमारभूयाए।
वासं समभिआवण्णं, आवसहं च जाण भत्तं च ॥१४॥ અર્થ : માટીની ઢિંગલી તથા વાજું લાવી આપો કુમારને રમવા માટે કપડાનો બનાવેલે દડો
લાવો વષકાળ નજીક આવે છે તે માટે ઘરને રીપેરીંગ કરાવે તેમ જ અનાજ પણ લાવી આપો मूलम्- आसंदियं च नवसुत्तं, पाउल्लाइं संकमाए ।
अदु पुत्तदोहलढाए, आणप्पा हवंति दासा वा ॥१५॥ અર્થ: નવીનસૂત્રથી ગૂંથેલી બેસવા માટે માંચી લાવો બહાર ફરવા માટે લાકડાની પાદુકા લાવે.
મારા પુત્રના દોહદ માટે અમુક વસ્તુઓ લાવે છે. આ પ્રકારે સ્ત્રી દાસની માફક ગણી
વિવિધ આજ્ઞાઓ કરે છે. मूलम्- जाए फले समुप्पन्ने, गेण्हेसु वा णं अहवा जहाहि ।
अह पुत्तपोसिणो एगे, भारवहा हवंति उट्ठा वा ॥१६॥ અર્થ: પુત્પત્તિ થવી તે ગૃહસ્થાશ્રમનું ફળ છે. તે પછી સ્ત્રી કેધિત થઈ કહે છે કે આ
પુત્રને ખેાળામાં અથવા તેનો ત્યાગ કરે. કોઈ કઈ પુરૂષ પુત્રના પિષણ માટે ઊંટની જેમ ભાર વહન કરે છે.