________________
અધ્યયન ૫, ઉ. ૧
मूलय्- हण छिदइ मिदह णं दहेति, सद्दे सुणिता परहम्मियाणं ।
ते नरगाओ भर्याभन्नसन्ना, कंखंति के नाम दिसं वयामो ॥६॥ અર્થ : પરમાધામીઓનાં મારે, છેદન કરે, ભેદન કરે, બાળે એ શબ્દોને સાંભળીને જેની ભયથી
સજ્ઞા નાશ પામી છે તે જ ઇચ્છે છે કે અમે કઈ દિશામાં જઈએ. यूलम्- इंगालरासिं जलियं सजोति, तत्तोवमं भूमिमणुक्कमंता।
तेडज्झमाणा कलुणं थणंति अरहस्सरा तत्थ चिरद्वितीया ॥७॥ અર્થ : જલતી એવી અગારાની રાશિ, જતિ સહિત, ભૂમિ સમાન ભૂમિ પર ચાલતાં, દાઝતાં,
કરૂણું કરી શબ્દોથી રૂદન કરતાં હોય છે. બહુ જોરથી પ્રકટપણે ઘણુ કાળ પર્યન્ત
નરકવાસમાં નિવાસ કરે છે. मूलम्- जह ते सुया वेयरणी भिदुग्गा, णिसिओ जहा खुर इव तिक्खसोया ।
तरंति ते वेयरणि भिदुग्गं, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥८॥ અર્થ : હે શિ! તમે સાંભળ્યું છે? વૈતરણી નદી અતિ તીક્ષ્ણ ધારવાળી, તીક્ષણ પ્રવાહવાળી તે
નદીમાં બાણથી પ્રેરણા કરાયેલા ને ભાલાથી ભેદીને ચલાવવા માટે નરકનાં જીવને
નાખવામાં આવે છે. (તરે છે) मूलम्- कोहि विज्झंति असाहुकम्मा, नावं विते सइविप्पहूणा ।
अन्ने तु सूलाहिं तिसूलियाहि, दोहाहिं विद्वद्भूणा अहेकरंति ॥९॥ અર્થ ? નાવ પર બેસીને આવતાં નારકીના જેને પરમાધામી ગાળામાં ખીલા નાખે છે, વધે છે,
સ્મૃતિરહિત કરી નાંખે છે અને બીજા નરકપાલે લાંબા શૂળથી ત્રિશુળથી ભેદે છે ને
નીચે ફેકે છે मूलम्- केसि च बंधितु गले सिलाओ, उदगंसि बोलंति महालयंसि ।
कलंबुया वालुय मुम्मुरे य, लोलंति पच्चंति अ तत्थ अन्ने ॥१०॥ અર્થ • કઈ એક નારકી જવાને ગળામાં શીલા બાંધીને ઊંડા પાણીમાં ડૂબાવે છે. બીજા પરમાધામી
દેવે તપેલી રેતીમાં તથા અગ્નિમાં નાખી પકવે છે તથા મુર્મરા અગ્નિમાં આમતેમ ફેરવીને
પકાવે છે. मूलम्- आसूरियं नाम महाभितावं अंधं तमं दुप्पतरं महतं ।
उढं अहेयं तिरियं दिसासु, समाहिओ जत्थऽगणी झियाई ॥१॥ અર્થ : અસૂર્ય નામક નરક, મહાન તાપયુક્ત, અત્યંત અંધકારયુકત, દુસ્તરયુકત મહાન છે. એ
નરકવાસમાં ઉપર નીચે તથા તિરછી દિશાઓમાં સારી રીતે રહેલ અગ્નિ પ્રજવલિત છે ટિપ્પણી - જ્યાં સૂર્યના દર્શન થતાં નથી, ઘેર સતાપથી ચુકત છે સર્વત્ર અગ્નિ છે, ત્યાં
નરકમાં પાપી જીવ ઉત્પન્ન થાય છે.