________________
અધ્યયન ૫, ઉ ૧.
मूलम्- से सुच्चई नगरवहेव सद्दे, दुहोवणीयावि पयाणि तत्थ ।
उदिण्ण कम्माण उदिण्णकम्मा, पुणो पुणो ते सरहं दुहेति ॥१८॥ અર્થ ? ત્યાર પછી નરકમાં નગરના વિનાશ સમાન ભયંકર શબ્દ સંભળાય છે. કરૂણામય શબ્દ
સંભળાય છે કર્મો ઉદયમાં આવેલાં છે તેવા જીને પરમાધામીઓ વારંવાર ઉત્સાહથી
દુઃખ આપે છે मूलम्- पाणेहि णं पाव विओजयंति, तं मे पवक्खामि जहातहेणं ।
दंडेहि तत्था सरयंति बाला, सव्वेहिं दं.हिं पुराकहि ॥१९॥ અર્થ : પાપી પરમાધામી નરકનાં જીવોનાં અગોપાંગ કાપી અલગ અલગ કરે છે. તેનું કારણ
તમેને જેમ છે તેમ કહી બતાવું છુ. અજ્ઞાની પરમાધામી પૂર્વે કરેલાં પાપકર્મોને યાદ
કરાવીને નારકીઓને પીડા આપે છે. मूलम्- ते हम्ममाणा गरगे पडंति, पुन्ने दुरूवस्स महाभितावे ।
ते तत्थ चिटुंति दुरूवभक्खी, तुटुंति कम्मोवगया किमोहिं ॥२०॥ અર્થ: તે નારકીના - પરમાધામી વડે હણાતા અન્ય નરકમાં જયાં મહાકષ્ટ દેવાવાળી વિષ્ટા,
તથા મૂત્રથી ભરેલ હોય છે તેમાં પડે છે ત્યાં વિષ્ટા મૂત્રાદિનાં ભક્ષણ કરતા થકાં લાંબા
કાળ સુધી રહે છે સ્વકર્મને વશીભૂત થઈ કીડાઓ દ્વારા કપાય છે. मूलम्- सया कसिणं पुण धम्मट्ठाणं, गाढोवणीयं अतिदुक्खधम्म ।
_ अंदूसु पक्खिप्प विहत्तु देहं, वेहेण सीसं सेऽभितावयंति ॥२१॥ અર્થ સદા સમથ સ્થાન ઉષ્ણ હોય છે કે તે સ્થાન નિધત્ત નિકાચિત્ત કર્મો દ્વારા પ્રાપ્ત થયેલ છે.
અતિ દુઃખ આપવાને ધર્મ સ્વભાવ છે. ત્યાં નરકપાળે નારક જીના શરીરને તોડીને,
મરડીને, બેડીના બંધનમાં નાખે છે. તેનાં માથામાં કાણું પાડી પીડા આપે છે. मूलम्- छिदति बालस्स खुरेण नक्कं, उढे वि छिदंति दुवेवि कण्णे ।
जिन्भं विणिक्कस्स विहत्थिमित्तं, तिक्खाहिं सूलाहिरुभितावयंति ॥२२॥ અર્થ : અજ્ઞાની નારકીના જીવોની નાસિકા ને હોઠને અસ્ત્રથી કાપે છે ને બને કાન પણ કાપે છે
એકવેંત જીભને ખેંચીને તીણ શૂળથી વીંધીને દુઃખ આપે છે मूलम्- ते तिप्पमाणा तलसंपुडं व, राइंदियं तत्थ थणंति बाला।
____गलंति ते सोणियपूयमंसं, पज्जोइया, खार पइद्धियंगा २३॥ અર્થ : જેના અગમાંથી લોહી ટપકી રહ્યું છે એવા તે નારકી અજ્ઞાની સુકકા તાડન પત્ર સમાન
રાત્રિ દિવસ તે નરક સ્થાનમાં રૂદન કરે છે. આગમાં બળતા અગે પર ક્ષાર લગાડે છે, રક્ત, પરૂ ને માંસ શરીરમાંથી ઝરતાં રહે છે.