________________
૬૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- ते संपगाढंसि पवज्जमाणा, सिलाहि हम्मति निपातिणीहि ।
संतावणी नाम चिरद्वितीया, संतप्पती जत्थ असाहुकम्मा ॥६॥ અર્થ : જે નરકનાં જીવે અસહ્ય વેદનાયુક્ત નરકમાં ગયા થકા સન્મુખ આવતી પત્થરની શિલાથી
હણાય છે, પીડા પામે છે. સંતાવાણી નામે નરકકુંભી ઘણાં લાંબા કાળની સ્થિતિવાળી છે.
જેમાં પાપકર્મ કરવાવાળા જી ઘણું લાંબા કાળ સુધી ખેને ભોગવે છે. मूलम्- कंदूसु पक्खिप्प पयंति बालं, तओ वि दड्डा पुण उप्पयंति ।
ते उड्डाकाएहि पखज्जमाणा, अवरहिं खज्जति सणफएहि ॥७॥ અર્થ : નરકપાળ અજ્ઞાની નારકીના જીવોને દડાના આકારવાળી નરકમાં નાખી પકવે છે. ત્યાં બળતાં
થકી તે જીવે ત્યાંથી પાછા ઉપર ઉછળે છે. તે જીવને દ્રણ નામનાં કાક પક્ષીઓ દ્વારા તેનાં
માંસને વૈકિયરૂપવાળા તેડીને ખાય છે. અન્ય સિહ-વાઘ આદિ નરકના જી તેડીને ખાય છે. मूलम्- समूसियं नाम विधूमठाणं, जं सोयतत्ता कलुणं थणंति ।
अहोसिरं कटु विगत्तिऊणं अयं व सत्थेहि समोसवेति ॥४॥ અર્થ : ઉંચી ચિતા સમાન સમૂસિય નામનું ધૂમાડા વગરનું અગ્નિનું એક સ્થાન છે. એ સ્થાનને
પ્રાપ્ત કરનારા શેકથી ખિત કરૂણાયુકત રૂદન કરે છે. તે સ્થાનમાં નારકીના જીવોનાં
મસ્તક નીચે કરીને તેના દેહને કાપે છે. લોખંડના શસ્ત્ર વડે ટુકડે ટુકડા કરી નાખે છે. मूलम्- समूसिया तत्थ विसूणियंगा, पक्खीहि खज्जति अओमुहेहिं ।
संजीवणी नाम चिरद्वितीया, जंसी पया हम्मइ पावचेया ॥९॥ અર્થ : તે નરકમાં જેમનાં અગે છેદાયેલાં છે એવા ઉચે લટકાવેલ નારક જીવો લોઢાના મુખવાળા
પક્ષીઓ દ્વારા ખાવામાં આવે છે. આ લાંબી નરકની સ્થિતિનું નામ સંજીવની છે અને
તેમાં પાપમાં ચિત્ત રાખનાર જ હણાય છે. मूलम्- तिक्खाहिं सूलाहि निवाययति, वसोगयं सावययं य लद्धा ।
ते सूलविद्धा कलुणं थणंति, एगंतदुक्खं दुहओ गिलाणा ॥१०॥ અર્થ : નારક અને તિણ લેખંડના સળિયા વડે નીચે પાડવામાં આવે છે. સર્વે ચરબીમાં
ડૂબેલા (તળવામાં આવતા) અને મોટા સૂયા વડે વિધાઈને મેળવાયેલા તેઓ કરૂણ રીતે
વિલાપ કરે છે. તેઓ એકાંત દુખથી આંતરિક અને બાહ્ય અને પ્રકારે પીડા પામે છે. मूलम्- सया जलं नाम निहं महंतं, जंसी जलंतो अगणी अकट्ठो ।
चिटुंति वद्धा वहुकूरकम्मा अरहस्सरा केइ चिरद्वितीया ॥११॥ અર્થ: ત્યાં “સદા જલતો નામે મેટે નિંભાડે છે. તેમાં કાષ્ઠ વગરનો અગ્નિ સળગ્યા કરે છે
બહુ ઘાતકી કર્મ કરનારાં છે ત્યાં બંધાયેલા રહે છે. કેટલાક લાંબી સ્થિતિવાળા ઉંટ જેવા સ્વરે ચીસ પાડી રહેલાં છે.