________________
અધ્યયન
, ઉં. ૧
मूलम्- चिया महंतीउ समारभित्ता, छुन्भति ते तं कलुणं रसंतं ।
आवट्टती तत्थ असाहुकम्मा, सप्पी जहा पडियं जोइमज्झे ॥१२॥ અર્થ : મેટી ચિતાઓ તૈયાર કરી તેઓ (પરમાધામી દે) તેને (નારક જીવને) કરૂણ રીતે
ચીસ પાડતે હોવા છતાં નાખે છે. ત્યાં તે બુરા કામ કરનાર જેમ અગ્નિમાં પડેલું ઘી
ઓગળે તેમ ઓગળે છે मूलम्- सदा कसिणं पुण धम्मठाणं, गाठोवणीयं अइदुक्खधम्म ।
हहिं पाएहि य बंधिऊण, सत्तुव्व डंडेहिं समारभन्ति ।।१३।। અર્થ : સદાય કાળુ, વળી ગરમીનું સ્થાન અને અતિશય દુખકર એવું નરકનું સ્થાન નિધત્ત અને
નિકાચિત્ત એવાં ભારે કર્મથી જીવે પ્રાપ્ત કરેલ છે. (તે સ્થાનમાં) હાથપગ બાંધીને પરમા.
ધામી જીવો નારકને શત્રુની માફક દડાઓ વડે મારે છે. मूलम्- भंजति बालस्स वहेण पुठी, सीसं पि भिदंति अओधर्नाह ।
ते भिन्नदेहा फलगं व तच्छा, तत्ताहि आराहिं नियोजयंति ॥१४॥ અર્થ? પરમાધામીઓ અજ્ઞાની પાપી જીવની પીઠ મારીને ભાંગી નાખે છે તેનું માથું પણ લેવાનાં
ઘણે વડે તેઓ ભાંગે છે. આમ દેહ ભાંગીને પાટિયાની માફક તેને ચીરીને પછી તપેલાં
આરાઓ વડે તેને કાપે છે मूलम्- अभिजिया रुद्द असाहुकम्मा, उसुचोइया हत्यिवहं वहति ।
एग दुरुहित्तु दुवे ततो वा, आरुस्स विज्झंति ककाणओ से ॥१५॥ અર્થ : ભય કર દે પાપકમીને ધૂસરે જોડીને (અથવા પાપકર્મોની યાદ આપીને) અકુશ વડે
પ્રહાર કરી હાથીની જેમ ભાર વહન કરાવે છે. પછીથી એક અથવા તે બે તેના પર
ચડીને કેધ કરીને તેનાં મર્મસ્થાનોને વી ધે છે मूलम्- बाला बला भूमिमणुक्कमंता, पविज्जलं कंटइलं महंतं ।
विवद्धतहि विवण्णचिते, समीरिया कोट्टर्बाल करेति ॥१६॥ અર્થ : અજ્ઞાની (પરમાધામીઓ) અજ્ઞાન નારકીના જીને કીચડવાળી અને કાંટાવાળી મોટી
જમીન પર ચલાવે છે. વિવિધ સતાપથી બેભાન થયેલાં નારક જીવને પાપે પ્રશ ચેલ
(તે દેવ) ટુકડે ટુકડા કરીને બધી દિશાઓમાં ફેકે છે. मूलम्- वेतालिए नाम महाभितावे, एगायते पव्वयमंतलिखे ।
हम्मति तत्था वहुकूरकम्मा, परं सहस्साण मुहत्तगाणं ॥१७॥ અર્થ : એક જગ્યાએ (નરકનાં) અંતરિક્ષમાં એક વૈતાલિક નામે મહાન તાપવાળ પર્વત છે ત્રાસથી
હજાર મુહૂર્તીથી અધિક કાળ પર્યત ત્યાં ફૂર કર્મના કરનાર હતા તે નારકી પરમાધામી દેવાના હાથે હણાય છે