SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫, ઉ. ૧ मूलय्- हण छिदइ मिदह णं दहेति, सद्दे सुणिता परहम्मियाणं । ते नरगाओ भर्याभन्नसन्ना, कंखंति के नाम दिसं वयामो ॥६॥ અર્થ : પરમાધામીઓનાં મારે, છેદન કરે, ભેદન કરે, બાળે એ શબ્દોને સાંભળીને જેની ભયથી સજ્ઞા નાશ પામી છે તે જ ઇચ્છે છે કે અમે કઈ દિશામાં જઈએ. यूलम्- इंगालरासिं जलियं सजोति, तत्तोवमं भूमिमणुक्कमंता। तेडज्झमाणा कलुणं थणंति अरहस्सरा तत्थ चिरद्वितीया ॥७॥ અર્થ : જલતી એવી અગારાની રાશિ, જતિ સહિત, ભૂમિ સમાન ભૂમિ પર ચાલતાં, દાઝતાં, કરૂણું કરી શબ્દોથી રૂદન કરતાં હોય છે. બહુ જોરથી પ્રકટપણે ઘણુ કાળ પર્યન્ત નરકવાસમાં નિવાસ કરે છે. मूलम्- जह ते सुया वेयरणी भिदुग्गा, णिसिओ जहा खुर इव तिक्खसोया । तरंति ते वेयरणि भिदुग्गं, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥८॥ અર્થ : હે શિ! તમે સાંભળ્યું છે? વૈતરણી નદી અતિ તીક્ષ્ણ ધારવાળી, તીક્ષણ પ્રવાહવાળી તે નદીમાં બાણથી પ્રેરણા કરાયેલા ને ભાલાથી ભેદીને ચલાવવા માટે નરકનાં જીવને નાખવામાં આવે છે. (તરે છે) मूलम्- कोहि विज्झंति असाहुकम्मा, नावं विते सइविप्पहूणा । अन्ने तु सूलाहिं तिसूलियाहि, दोहाहिं विद्वद्भूणा अहेकरंति ॥९॥ અર્થ ? નાવ પર બેસીને આવતાં નારકીના જેને પરમાધામી ગાળામાં ખીલા નાખે છે, વધે છે, સ્મૃતિરહિત કરી નાંખે છે અને બીજા નરકપાલે લાંબા શૂળથી ત્રિશુળથી ભેદે છે ને નીચે ફેકે છે मूलम्- केसि च बंधितु गले सिलाओ, उदगंसि बोलंति महालयंसि । कलंबुया वालुय मुम्मुरे य, लोलंति पच्चंति अ तत्थ अन्ने ॥१०॥ અર્થ • કઈ એક નારકી જવાને ગળામાં શીલા બાંધીને ઊંડા પાણીમાં ડૂબાવે છે. બીજા પરમાધામી દેવે તપેલી રેતીમાં તથા અગ્નિમાં નાખી પકવે છે તથા મુર્મરા અગ્નિમાં આમતેમ ફેરવીને પકાવે છે. मूलम्- आसूरियं नाम महाभितावं अंधं तमं दुप्पतरं महतं । उढं अहेयं तिरियं दिसासु, समाहिओ जत्थऽगणी झियाई ॥१॥ અર્થ : અસૂર્ય નામક નરક, મહાન તાપયુક્ત, અત્યંત અંધકારયુકત, દુસ્તરયુકત મહાન છે. એ નરકવાસમાં ઉપર નીચે તથા તિરછી દિશાઓમાં સારી રીતે રહેલ અગ્નિ પ્રજવલિત છે ટિપ્પણી - જ્યાં સૂર્યના દર્શન થતાં નથી, ઘેર સતાપથી ચુકત છે સર્વત્ર અગ્નિ છે, ત્યાં નરકમાં પાપી જીવ ઉત્પન્ન થાય છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy