________________
अथ नरकविभक्तिनामक पंचम-अध्ययनम् પૂર્વભૂમિકા – ચોથું અધ્યયન પૂર્ણ થયું. હવે પાંચમાં અધ્યયનની શરૂઆત થાય છે. સ્ત્રી-પરિસહ જીત ઘણું કઠણ છે સ્ત્રીવશ પુરૂષ અવશ્ય નરકમાં જાય છે નરકમાં કેવી વેદના સહન કરે છે તેનું નિરૂપણ આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. मूलम्- पुच्छिस्सहं केवलियं महेसि, कहं भितावा णरगा पुरस्था।
अजाणओ मे मूणि बूहि जाणं, काहं तु बाला नरयं उविति ॥१॥ અર્થ ? મેં કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીને પૂછયું હતું કે નરકમાં કેવી પીડા હોય છે? હું
ભગવાન, આ૫ આ વાત જાણે છે તેથી નહિ જાણનાર એવા મને કહો અજ્ઞાની કેવી
રીતે નરકને પામે છે? मूलम्- एवं मए पुढे महाणुभावे, इणमोऽब्बवी कासवे आसुपुन्ने ।
पवेदइस्सं दुहमठ्ठदुग्गं, आदीणियं दुक्कडियं पुरत्था ॥२॥ અર્થ આ પ્રમાણે મારા પૂછવાથી મોટા માહાસ્યવાળા કાશ્યપગોત્રી, શીધ્ર પ્રજ્ઞાવત મહાવીર
સ્વામીએ આ પ્રમાણે કહ્યું કે નરક દુઃખદાયિ છે. દીન લોકેનું નિવાસસ્થાન છે. પાપી જીવો
ત્યાં રહે છે તે હવે કહું છું. मूलम्- जे केइ बाला इह जीवियट्ठी, पावाई कम्माइं करंति रुद्दा ।
ते घोररूवे तमिसंधयारे, तिव्वाभितावे नरए पडंति ॥३॥ અર્થ : આ લોકમાં પ્રાણુઓને ભય ઉત્પન્ન કરાવનાર, અજ્ઞાની જીવ, જીવન માટે હિંસાદિ પાપકર્મ
કરે છે. તે જ મહાભયપ્રદ એવા અંધકારયુકત અત્યંત તીવ્ર દુખવાળા એવા નરકમાં
ઉત્પન્ન થાય છે. मूलम्- तिव्वं तसे पाणिणो थावरे य, जे हिंसई आयसुहं पडुच्चा ।
जे लसए होई अदत्तहारी ण सिक्खई सेयवियस्स किचि ॥४॥ અર્થ : જે પિતાના સુખ માટે ત્રસ ને સ્થાવર જીને દયારહિત થઈને મારે છે તે બીજાને
મારવાના સ્વભાવવાળ હોય છે તે ચેરી કરનાર હોય છે તે સેવવા યોગ્ય સંજમન
ડું પાલન કરતું નથી તે છે નરકમાં ઉત્પન્ન થાય છે. मूलम्- पागन्भि पाणे बहुणं तिवाति, अनिव्वुए घायमुवेति बाले ।
णिहो णिसं गच्छइ अंतकाले, अहो सिरं कटु उवेइ दुगं ॥५॥ અર્થ : જે પુરૂ પાપ કરવામાં ધૃષ્ટતાવાળા હોય છે, તે ઘણું પ્રાણીઓને ઘાત કરે છે, તે ઘણા
ક્રોધી હોય છે એવા અજ્ઞાની આત્મા મૃત્યુ પછી નીચે અંધકારવાળા સ્થાનમાં જાય છે માથું નીચે કરી દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થાય છે