________________
चतुर्थमध्ययने द्वितीयोदेशकः
પૂર્વભૂમિકા – ચેથા અધ્યયનને પહેલે ઉદ્દેશક પૂર્ણ થયે હવે બીજે ઉદ્દેશક શરૂ થાય છે. આમાં સ્ત્રીઓમાં આસક્ત થયેલ ચારિત્ર ભ્રષ્ટ સાધુની કેવી દશા થાય છે તે બતાવવામાં આવ્યું છે. આજ ભવમાં ભયંકર વિટંબણુઓ સહન કરવી પડે છે. ને કર્મબંધન પણ થાય છે મૂ-૪ સપા જોન્ગ, મોમી પુણો વિરજોm
भोगे समणाणं सुणेह, जह भुंजंति भिक्खुणो एगे ॥१॥ અર્થ : વિરકત સાધુ ભોગમાં ચિત્તને ન જોડે. કામગમાં મન જાય તે તેને તરત ત્યાગ કરે.
કોઈક (શિથિલાચારી શ્રમણ) સાધુ ભોગ ભોગવે તે તેને કેવી વિટંબણું થાય છે
તે હવે સાંભળે मूलम्- अह तं तु भेदमावन्नं, मुच्छियं भिक्खु काममतिवटै ।
पलिभिदिया णं तो पच्छा, पादुध्धटु मुध्धि पहणंति ॥२॥ અર્થ ત્યાર પછી ચારિત્ર્યથી ભ્રષ્ટ અને સ્ત્રીમાં આસક્ત વિષયભેગમાં મુછવાળા તે સાધુને
પિતાને વશ થયેલા જાણીને પછી (તે સ્ત્રી) પિતાના પગને તેના મસ્તક પર
પ્રહાર કરે છે. मूलम्- जइ केसिया णं मए भिक्खू, णो विहरे सह गमित्थीए ।
केसाण वि ह लुचिस्सं, नन्नत्थ मए चरिज्जासि ॥३॥ અથ ! વળી કેશવાળી સ્ત્રી (કહે છે) મારી સાથે વિહાર ન કરી શકતા હે તે હે ભિક્ષુ ! હું
આજ સ્થળે કેશને લેચ કરીશ. મારા વિના અન્ય સ્થળે આપ જશો નહિ ટિપ્પણું –સ્ત્રીઓ કેશના કારણે વધારે સુંદર લાગતી હોય છે સાધુમાં આસકત સ્ત્રી
સાધુને કહે છે જે તમને મારા કેશના કારણે કહેવામાં સ કોચ થતો હોય તો હુ આ કેશને હમણાં ને હમણાં જ ખેચી નાખીશ પણ મને છોડીને ક્ષણમાત્ર
બહાર ન જશે એવી મારી પ્રાર્થના છે मूलम्- अह णं से होइ उवलद्धो, तो पेसति तहामूहि ।
अलाउच्छेदं पेहेहि, वग्गुफलाइं आहराहि त्ति ॥४॥ અર્થ ? ત્યાર પછી તે સાધુ પિતાને વશ થઈ ગયું છે એમ જાણીને તે સાધુને દાસની માફક
કાર્યમાં પ્રેરે છે. તુંબડાને સુધારવા માટે છરી લાવે તેમ જ મારા માટે સારાં ફળો લઈ આવે. વિગેરે કાર્યો બતાવે છે.