________________
અધ્યયન ૪, ઉ. ૧
જે માર્ગને સ્વીકાર કર્યો છે તે જ મોક્ષ માર્ગ છે. એવા કુશીલ વચનોમાં જ શૂરા છે. અનુષ્ઠાનમાં નહિ ટિપ્પણી :- પાચ પ્રકારનાં સાધુ શિથિલાચારી છે. ૧ અવસન ૨. પાર્શ્વસ્થ ૩. સંસકત
૪. યથાશ્મદ ૫ કુશીલ આ પાંચે શિથિલાચારિઓ બોલવામાં જ શૂરા હોય છે. પોતે જે માર્ગને આચરણ કરે છે તેને જ મોક્ષ માર્ગ કહે છે. તેઓ માત્ર ઋદ્ધિ ગૌરવ, રસગરવ ને શાતા ગૌરવથી ફસાયેલ છે. તેનામાં સદ્દ.
અનુષ્ઠાનનું સામર્થ્ય હોતું નથી દ્રવ્યલિંગ ધારીઓ છે તે સાધુ કહી શકાય નહિ. मूलम-- सुध्धं रवति परिसाए, अह रहस्संमि दुक्कडं करेइ।
जाणंति य णं तहाविऊ, माइल्ले महासढेऽयं ति ॥१८॥ અર્થ : પખદામાં કુશીલ પુરુષે પિતાને શું કહે છે ને એકાંતમાં પાપાચરણ કરે છે. એવાની
ચેષ્ટા વડે જાણનાર વ્યક્તિ જાણે છે કે આ કુશીલ છે. માયાવી ને મહાશઠ છે. मूलम्- सयं दुक्कडं च न वदइ, आइट्ठो वि पकत्थइ बाले ।
वेयाणुवीइ मा कासी, चोइज्जतो गिलाइ से भुज्जो ॥१९॥ અર્થ : અજ્ઞાની સાધુ પિતાનાં દુષ્કૃત્યને કહેતાં નથી પણ બીજે કે તેને પૂછે છે ત્યારે પિતાની
પ્રશંસા કરે છે. ગુરુદ્વારા કહેવામાં આવે કે તુ વેદેદય કાર્ય ન કર ત્યારે તે કુશીલ
શિષ્ય વારંવાર ગવાનિ અનુભવે છે. मूलम्- ओसिया वि इत्थिपोसेसु, पुरिसा इत्थिवेयखेयन्ना।
पण्णा समन्निता वेगे, नारीणं वसं उवकसंति ॥२०॥ અર્થ: શ્રી પિષણને અનુભવ હોવા છતાંય, સ્ત્રીવેદને જાણનાર કેઈક પ્રજ્ઞાવંત હોય છતાંય
કે પુરુષ સ્ત્રીઓને અધિન બની દાસત્વ સ્વીકારે છે मूलम्- अवि हत्थपायछेदाय, अदुवा वध्धमंसउकते।
अवि तेयसामितावणाणि, तच्छिय खार्रासचणाई च ॥२१॥ અર્થ: આ સ્ત્રીઓનાં સપનાં કારણે હાથ-પગ છેદન થાય છે. તથા ચામડી તથા માંસને કાપી
લેવામાં અથવા અગ્નિથી જલાવવાને ચોગ થાય છે. તેમ જ વળી તેમનાં અગેનું છેદન
કરી ઉપર ખાર છટવાના તીવ્ર દંડને પેગ થાય છે. मूलम- अदु कण्णणासच्छेद, कंठच्छेदणं तितिक्खंति ।
इति तत्व पावसंतना, न य विति पुणो न काहिति ॥२२॥ અર્થ : અથવા ગમન કરનાર આ પાપી પુરુષને આ લોકમાં કોનું છેદન તથા નાકનું તથા
કંડનું છેદન સહન કરવું પડે છે. છતાંય એમ નથી કહેતા કે હવે હું ફરી આ પાપ