________________
સૂયગડાંગ સૂત્ર
मूलम्- जहा मंधादणे नाम थिमिअं भुंजसी दगं ।
एवं विन्नवणित्थीसु, दोसो तत्थ कओ सिया ॥ ११ ॥
*
અર્થ : જેમઘેટુ કે ખરુ હલાવ્યા વગર પાણી પીએ છે તે પ્રકારે સમાગમની પ્રાર્થના કરનાર સ્ત્રીની સાથે સમાગમ કરવે તેમાં દોષ કયાંથી હાઇ શકે? એટલે કે એમાં દોષ સભવી શકે નહિ.
मूलम् - जहा विहंगमा पिगा, थिमियं भुगड दगं ।
एवं विन्नवणित्थीसु. दोसो तत्थ कओ सिया ||१२||
અર્થ : જેમ પિંગ નામે પક્ષિણી હલાવ્યા વિના પાણીને પીએ છે તેથી કેાઇ જીવને કષ્ટ થતુ નથી તે પ્રકારે સમાગમની પ્રાર્થના કરનાર સ્ત્રીની સાથે સમાગમ કરવે તેમાં દ્વેષ ક્યાંથી હાઇ શકે?
मूलम् - एवमेगे उ पासत्था, मिच्छदिट्ठी अणारिया ।
अज्झोववन्ना कामेहि, पूयणा इव तरूणए ॥१३॥
અર્થ : કાઇક મૈથુનને પૂતિ પ્રકારથી નિરવદ્ય માનનારા પાસ્થ (શિથિલાચારી), મિથ્યાદૃષ્ટિ, અના, કામભેગાનાં વિષયમાં અત્યંત આસકત હોય છે જેમ પુતના નામે ડાકણુ પેાતાના ખાળક પર આસકત હોય છે
ટિપ્પણી
૪૭
આ કુળમાં ઉત્પન્ન થઇ જે કામલેાગમાં આસકત રહે છે તે અના છે. ને રાગનાં કારણે અસત્ય આચરણ કરે છે. પ્રશસ્ત આચારાને ત્યાગી શિથિલાચારી અની ગયા છે જેમ પૂતના ખાળક।પર આસકત હાય છે તેમ શાકત આિ પરતીકેિ લલનામાં આસકત હાય છે.
પૂતનાના ખીજો અર્થ ઘેટી પણ થાય છે ઘેટી પેાતાનાં બચ્ચાને કુવામાં પડતાં તે પણ કુવામાં ખચ્ચાના અનુરાગના કારણે પડે છે
मूलम् - अणागयमपस्संता, पच्चुपपन्नगवेसगा ।
तेपच्छा परितप्पंति, खीणे आउंमि जोव्वणे || १४ ||
અર્થ : ભવિષ્ય કાળમાં થનાર દુખને નહિ જાણનારા ને વર્તમાન સુખા પ્રાપ્ત કરવાના પ્રયત્નશીલ તે શાયા િમતવાળા તે પાછળથી આયુષ્ય કે યુવાવસ્થા નષ્ટ થયા પછી પસ્તાવા કરે છે.
मूलम् - जेहि काले परिक्कतं, न पच्छा परितप्पए ।
ते धीरा बंधणुसुक्का, नावकखंति जीवियं ॥ १५ ॥
અર્થ : જે પુરૂષે ધર્મોપાર્જન કાળમાં ધર્મોપાર્જન કર્યું છે તેને પાછળથી પસ્તાવેı કરવા પડતા નથી. ખ ધનથી મુક્ત થયેલ ધીરપુરૂષ અસંયમી જીવનની ઇચ્છા કરતાં નથી.
मूलम् - जहा नई वेयरणी, दुत्तरा इह संमता ।
एवं लोगंसि नारीओ, दुरुत्तरा अपईमया ॥ १६ ॥
અર્થાં : જેમ આ લેાકમાં વૈતરણી નદી દુસ્તર મનાય છે એ રીતે આ લેાકમાં સ્ત્રીઓથી છૂટવુ અજ્ઞાની પુરૂષા માટે દુસ્તર મનાય છે