________________
અધ્યયન ૨, ઉં. ૩ અસર્વન દર્શનવાળા સ્વય કૃત મેહનીય કર્મથી જેની જ્ઞાનદષ્ટિ નષ્ટ થઈ છે તે સર્વસ
કથિત આગમે ને માન નથી એવું જાણે. मूलम्- दुक्खी मोहे पुणो पुणो, निविदेज्ज सिलोगपूयणं ।
एव सहितेऽतिपासए, आयतुल्ले पाहिं संजए ॥१२॥ અર્થ : દુઃખી જીવ વારવાર અવિવેકને પ્રાપ્ત કરે છે સાધુપુરૂષે પિતાની સ્તુતિ તથા પ્રજાની
ભાવના છોડી દેવી. એ પ્રકારે જ્ઞાનસપન્ન સાધુ સર્વ પ્રાણીઓને પોતાના સમાન દેખે मूलस्- गार पि अ आवसे नरे अणुपुव्वं पार्णोह सजए ।
समया सव्वत्थ सुब्धते, देवाण गच्छे सलोगयं ॥१३॥ અર્થ: જે પુરૂષ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરીને પણ શ્રાવક ધર્મ પાળીને ક્રમશઃ પ્રાણીઓની હિંસાથી
નિવૃત થાય છે તથા સર્વ પ્રાણીઓમાં સમભાવ રાખે છે તે સુવતી પુરૂષ દેવલેકમાં જાય છે. मूलम्- सोच्चा भगवाणुसासण, सच्चे तत्थ करेज्जुवक्कन ।
सव्वत्य विणीयमच्छरे, उंछ भिक्खु विरुद्धमाहरे ॥१४॥ અર્થ ભગવાનના અ ગમોને સાંભળીને જે આગમોમા કહેલું સત્ય ગયમમાં ઉદ્યમ કરે તેઓ
પ્રાણી માત્ર પ્રત્યે મત્સર રહિત થઈને મુનિ શુદ્ધ ભિક્ષા ગ્રડણ કરે. मुलम्- सव्वं न च्चा अहिट्ठए धम्मट्ठी उवहाणवीरिए ।
गुत्ते जुत्ते सयाजए, आयपरे परमायतहिते ॥१५॥ અર્થ : સર્વ પદાર્થોને જાણીને સાધુ સવરનો આશ્રય લે ધર્મના અર્થી અને તપ કરવામાં
પરાક્રમશીવ બને. મન, વચન ને કાયાથી ગુપ્ત બની ઈન્દ્રિ પર કાબુ મેળવે. સદા
આત્માપર વિજય પ્રાપ્ત કરે ને મેક્ષની અભિલાષા રાખે. मूलम्- वित्तं पसवो य नाइओ, तं बाले सरणं ति सन्नइ ।
एते मम तेसु वि अहं, नो ताणं सरणं न विज्जई ॥१६॥ અર્થ : અજ્ઞાની છે ધનધાન્ય વિગેરે તથા પશુ તેમજ જ્ઞાતિજનોને પિતાનું શરણ માને છે
આ બધા મારા છે ને હું એને છુ. વસ્તુતઆ બધુ ત્રાણ શરણરૂપ નથી. मूलम्- अन्भागमितंमि वा दुहे, अहवा उक्कमिते भवंतिए ।
एगस्स गई य आगई, विउमंता सरणं न मन्नई ॥१७॥ અર્થ : દુ ખ આવે કે અશાતા વેદનીયનો ઉદય થાય અથવા કેઈ ઉપક્રમે આયુષ્ય નાશ થાય
ત્યારે અથવા મૃત્યુ ઉપસ્થિત થાય ત્યારે એકલાને જ જવાનું કે આવવાનું થાય છે એટલા માટે વિદ્વાન પુરૂષ ધન આદિને શરણરૂપ માનતા નથી