________________
સૂયગડાગ સૂત્ર मूलम- अह ते परिभासेज्जा, भिक्खू मोक्खविसारए ।
एवं तुब्भे पमासंता, दुपक्खं चेव सेवह ॥११॥ અર્થ ? ત્યાર પછી મોક્ષમાર્ગનાં વિશારદ જ્ઞાન, દર્શન, ચારિત્રનુ પાલન કરનાર સાધુ તે અન્ય
તીથિને કહે છે કે તમે બેઉ પક્ષને સેવન કરનારા છે. - ટિપ્પણી – બેઉ પક્ષનું સેવન એટલે કે પ્રથમ સાધુને વેશ ધારણ કરી ગૃહસ્થનાં પક્ષનું
સેવન કરવું આ સદેષ પક્ષનુ સેવન થયું. નિર્દોષ સ યમ માર્ગ પ્રત્યે આક્ષેપ
કરવાથી શ્રેષરૂપ પક્ષનું સેવન થયુ. मूलम्- तुन्भे भुंजह पाएसु, गिलाणो अभिहडंमि या ।
तं च बीओदगं मोच्चा, तम्मुहिस्सादि जं कउं ॥१२॥ અર્થ તમે લોકે ધાતુનાં પાત્રમાં ભોજન કરે છે અને રેગી સાધુનાં માટે ગૃહસ્થ દ્વારા ભોજન
મંગાવે છે. સચિત બીજ તથા કાચુ પાણી ભેગવે છે. સાધુ માટે ઉદ્દેશીને બનાવેલ
આહારને ઉપભોગ કરે છે मूलम्- लित्ता तिव्वाभितावेणं, उज्झिया असमाहिया ।
नातिकंडूइयं सेयं, अरुयस्सावरज्झइ ॥१३॥ અર્થ : તમે લોકે તીવ્ર અભિતાપ કર્મબંધનથી ઉપલિપ્ત ને વિવેકથી રહિત છે. શુભ અધ્યવસાયથી
રહિત છે. ઘાવને ખજળવાથી શ્રેય નથી દેષકારક છે વધારે પીડા કરે છે. मूलम्- तत्तेण अणुसिट्ठा ते, अपडिन्नेण जाणया ।
___ण एस णियए मग्गे, असमिक्खा वती किती ॥१४॥ અર્થ : રાગદ્વેષ રહિત ને યથાયોગ્ય પદાર્થોને જાણનાર સાધુ અન્યદર્શનીને યથાવસ્થિત અર્થની
શિક્ષા આપે છે ને કહે છે કે આપ લોકેએ જે માર્ગને સ્વીકાર કર્યો છે તે યથાર્થ બુધિયુક્ત નથી ને સમ્યક્ટષ્ટિ ઉપર આક્ષેપ કર્યો છે, તે પણ વગર વિચાર્યું જ કહ્યું
છે તથા આપ લે કે જે કાર્ય કરી રહ્યા છે તે વિવેકશૂન્ય છે मूलम्- एरिसा जा वई एसा, अग्गवेणव्व करिसिता ।
गिहिणो अभिहडं सेयं, भुंजिउं ण उ भिक्खुणं ।।१५।। અર્થ : આ પ્રકારનું તમારું સ્થાન જે ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર વિગેરે લે ને ખાવું તે વાત
બરાબર નથી તે વાત વાંસના અગ્રભાગની સમાન દુર્લભ છે. ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર સદોષ અને સાધુ દ્વારા લાવેલ આહાર નિર્દોષ છે. ટિપ્પણું – અન્યતીથિઓનું કથન છે કે ગૃહ દ્વારા લાવેલ આહાર પાણી સાધુઓ માટે કલ્યાણકારી છે તે કથન સત્ય નથી. કારણ કે ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર વિગેરે સદોષ છકાયના જીવોની ઘાત સહિતને હેય ને તે ઉદ્દગમાદિ દોષયુકત હોય છે.