________________
અપ્પયન ૩, ૯ ૩ નારા સંગ્રામમાં ખાડા વિગેરેનુ અન્વેષણ કરનાર કાયર પુરૂષની માફક જ સંયમમાં પણ
એ જ વિચાર કરે છે. भूलम्- जे उ संगामकालंमि, नाया सूरपुरंगमा । ___णो ते पिटुमुवेहिति, किं परं मरणं सिया ॥६॥ અર્થ : પરતુ જે પુરૂષ જગતપ્રસિદ્ધ વીરપુરૂષોમાં અગ્રેસર છે તે યુદ્ધ સમયે પાછા હટવાની વાત
પર ધ્યાન આપતો નથી મરણથી બીજું શુ વધારે હોઈ શકે એમ વિચારે છે) ટિપ્પણું - વીરપુરૂષે યુદ્ધ આવી પડે તે પાછા હટવું કે ગર્ત આદિનું અન્વેષણ કરતાં
નથી. એમ વિચારે છે કે મોતથી વધારે શું થશે ? યુદ્ધમાં વિજયી થઈશ તે જગતમાં મારી કીર્તિ થશે અને લડતાં પ્રાણ ગુમાવીશ તે લેકે મારા
ચશગાન ગાશે. मूलम्- एवं समुट्ठिए भिक्खू, वोसिज्जाऽगारबंधणं ।
आरंभं तिरियं कटु, अत्तत्ताए परिव्वए ॥७॥ અર્થ : એજ પ્રકારે ગૃહબ ધનને ત્યાગ કરીને આરભને છોડીને સયમ - પાલનમાં તત્પર થયેલ
સાધુ મોક્ષપ્રાપ્તિ માટે સંયમમાં જ દતચિત્ત બની વિચરે मूलम- तमेगे परिभासंति, भिक्ख्यं साहजीवियं ।
जे एवं पगिभासंति, अंतए ते समाहिए ॥८॥ અર્થ : ઉત્તમ આચારથી નિર્વાહ કરનાર ભિક્ષુના વિષયમાં કોઈ અન્ય દર્શની આક્ષેપવચન કહે
છે એ આક્ષેપવચન કહેનારા અન્યદર્શનીએ સમાધિમાર્ગથી દૂર છે. भूलम्- संबध्ध समकप्पा उ, अन्नमन्नेसु मुच्छिया ।
पिडवायं गिलाणस्स, जं सारेह दलाह य ॥९॥ અર્થ : આ લોકે ગૃહસ્થની માફક વ્યવહાર કરે છે, તેઓ એક બીજામાં આસક્ત છે. રેગી સાધુના
માટે આહાર અન્વેષણ કરીને લાવી આપે છે. ટિપ્પણી - અન્ય મતાલબીઓ જૈન સાધુઓ માટે આ પ્રકારે ટીકા કરે છે કહે છે કે
ગૃહસ્થની માફક શ્રમણે રાગથી બધાયેલા હોય છે. અનુરાગના કારણે એક બીજાની સેવા કરે છે જેમ ઘરમાં માતા-પિતા પુત્ર-પત્ની આદિ એક બીજા પ્રત્યે રાગ નેહ રાખે છે તેમ ગુરૂ-શિષ્ય, શિષ્ય - ગુરૂ પ્રત્યે રાગ - નેહ
રાખે છે એટલે ગૃહસ્થ કે સાધુના વ્યવહારમાં કયાંય અતર દેખાતું નથી मूलमू- एवं तुब्भे सरागत्था, अन्नमन्नमणुव्वसा ।
नसप्पहसब्भावा, संसारस्स अपारगा ॥१०॥ અર્થ : આ પ્રમાણે તમે રોગયુકત છે અને પરસ્પર એકબીજાને વશ રહો છો ને સત્પથ તથા
સદ્દભાવથી રહિત છો ચાર ગતિરૂપ સંસારને પાર પામનારા નથી.