________________
द्वितीयाध्यायने तृतीयोद्देशकः પૂર્વભૂમિકા – બીજા અધ્યયનનો બીજો ઉદ્દેશક પૂર્ણ થયો. બીજા ઉદેશક સાથે જ ત્રીજાને સબંધ છે સાધુઓએ ઉપસર્ગ કે પરિસાને સહન કરવા જોઈએ તે જ અજ્ઞાનજનિત કર્મો ખપી શકે આ વાતનું પ્રતિપાદન કરાવવા માટે ત્રીજે ઉદ્દેશક શરૂ થાય છે मूलम्- संवुडकम्मस्स भिक्खुणो, जं दुक्खं पुढे अबोहिए ।
तं संजमओऽवचिज्जई, मरण हिच्चा वयंति पंडिया ॥१॥ અર્થ : કનું આગમન જેણે રોકયું છે તેવા ભિક્ષને અને અજ્ઞાનવશથી કમે બધાયેલ છે તે
કર્મબંધન સંયમથી ક્ષીણ થાય છે. તે પડિત જન્મમરણને ઉલ્લંધને મેલને પ્રાપ્ત કરે છે मूलम्- जे विनवणाहिज्जोसिया, संतिन्ह समं वियाहिया ।
तम्हा उड्डंति पासहा, अदक्खु कामाइ रोगवं ॥२॥ અર્થ • જે પુરુષ સ્ત્રીઓથી સેવિત નથી, તેને મુકત પુરૂષ સમાન કહેલ છે એટલા માટે સ્ત્રી ત્યાગ
પછી જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. કામગોને જે રેગ સમાન જાણે છે. તે જ મુકતના સમાન છે मूलम्- अग्गं वणिएहि आहियं, धारती राईणिया इहं।
एवं परमा महत्वया, अक्खाया उ सराइभोयणा ॥३॥ અર્થ: આ લેકમાં વ્યાપારી દ્વારા દેશાવરથી લાવેલ ઉત્તમ વસ્તુઓને રાજા-મહારાજા વિગેરે
ગ્રહણ કરે છે એ જ પ્રકારે આચાર્યો દ્વારા પ્રતિપાદિત રાત્રિ ભજનના ત્યાગ સહિત ઉત્કૃષ્ટ
મહાવ્રતોને સાધુ પુરૂષે જ ધારણ કરી શકે છે. मूलम्- जे इह सायाणुगा नरा, अज्झोववन्ना काहि मच्छिया ।
किवणेण समं पगभिया, न वि जाणंति समाहिमाहियं ॥४॥ અર્થ : જે કોઈ મનુષ્ય આ લોકમાં સુખનાં ગવેષક છે તથા સમૃદ્ધિને શાતાગીરવમાં આસકત છે
ને કામગમાં મુછિત છે તે ઈદ્રિય લપટ સમાન નિર્લજ બની કામગે નું સેવન કરે
છે આવા લેકે (કહેવા છતાં) સમાધિ-ધર્મધ્યાનને જાણતા નથી. मूलम्- वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए।
से अंतसो अप्पथामए, नाइवहइ अवले विसीयति ॥५॥ અર્થ : જેમ ગાડીવાળા દ્વારા ચાબુક મારીને પ્રેરિત કરેલ દુર્બળ બળદ તે અલ્પ સમર્થ વાળ
હોવાથી થાકી જઈ ભારવહન કરી શકતો નથી કિનુ કલેશને પામે છે