________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् एवं कामेसणं विऊ, अज्जसुए पयहेज्ज संथवं ।
कामी कामे ण कामए, लद्धे वावि अलद्धे केण्हुई || ६ ||
અર્થ : એ પ્રકારે કામભાગ ગવેષક નિપુણ પુરૂષ આજે અથવા કાલે કામભેગેને છેડી દઇશ એવે વિચાર જ કરે છે પણ છેતેા નથી કામી પુરૂષે કામભાગની કામના ન કરવી પ્રાપ્ત થયેલાં કામલેાગા ન મળ્યા સમાન જાણવા જોઇએ.
'मूलम् - मा पच्छ असाहुता भवे, अच्चेहि अणुसास अपगं ।
अहियं च असाहु सोयति, से थणति परिदेवति बहू ||७||
૩૦
અર્થ : પછીથી ક્રુતિમાં જવાનુ ન થાય એટલા માટે વિષય સેવનથી પેાતાના આત્માને અલગ રામા ને પેાતાના આત્માને શિક્ષા આપે।. અસંયમી જીવે અધિક શેક કરે છે, તે પીડાય છે અતિ રૂદન કરે છે
मूलम् - इह जीवियमेव पासहा, तरुणे वाससयस्स तुट्टइ ।
उत्तरवासे य वुज्जह, गिद्ध नरा कामेसु मुच्छिया ॥८॥
मूलम्
અર્થ : આ લેકમાં જીવનને દેખે, સેા વર્ષના આયુષ્ય વાળા મનુષ્યનું જીવન પણ યુવાન વયમાં જ નષ્ટ થઈ જાય છે આ જીવન ઘેાડા કાળનુ નિવાસ સમજે. ગૃદ્ધ મનુષ્યેા કામલેગમા આસકત થઈને દુઃખ અનુભવે છે
जे इह आरंभनिस्मिया, आत्तदंडा एगंलूगा ।
गंता ते पावलोग, चिररायं आसुरियं दिसं ॥ ९ ॥
અ: જે મનુષ્યે! આ લેકમાં આર્ભમાં આસકત છે તેએ આત્માને દંડ દેવાવાળા ને એકાંત રૂપથી પ્રાણીઓના ઘાતક છે. તે નરકાદિ સ્થાનેામાં ઘણા કાળ સુધી નિવાસ કરે છે અથવા અસુરલેાકમાં અધમદેવ પણે ઉત્પન્ન થાય છે.
मूलम् - ण य संखयमाहुजीवितं, तहवि य बालजणो य पग भई ।
पच्चु पन्नेन कारियं, को दठ्ठे परलोग मागते ॥१०॥
અર્થ :
: મનુષ્યનું જીવન સ ંસ્કાર ચેાગ્ય નથી તે પણ બાળજીવેા પાપકમ કરવાની ધૃષ્ટતા કરે છે ને કહે છે કે વમાન સુખની સાથે જ મને પ્રત્યેાજન છે ને પરલેક કાણે જોયુ છે? ટિપ્પણી :- મનુષ્યનું જીવન તૂટેલા દોરાની માફ્ક સાંધી શકાતુ નથી. તૂટેલા દોરા ફરી પણ સાંધી શકાય છે પણુ જીવન સાંધી શકાતું નથી અવિવેકી માણસે પાપકર્મ કરવાની ધૃષ્ટતા કરે છે ને કહે છે કે અમને આ લેાકના સુખ સાથે સબધ છે. પરલેાક કેાણુ જોઇ આવ્યું છે? આ પ્રમાણે અજ્ઞાની આત્માએ કહે છે
मूलम् - अदक्खु व दक्खुवाहियं, सद्दहसु अदक्खुदंसणा ।
हंदि हु सुनिरुध्धदंसणे, मोहणिज्जेण कडेण कम्मुणा ॥११॥
અ: હે આંધળા તુલ્ય મનુષ્ય ! સર્વજ્ઞાએ કહેઃ આગમામાં શ્રદ્ધા રાખ શ્રદ્ધાવાન મનને