________________
૩૬
मूलम् - संतत्ता केसलोएणं, बंभचेरपराइया ।
तत्थ मंदा विसोयंति, मच्छा विट्ठा व केणे ॥ १३॥
અર્થ : કેશ સુચનથી દુઃખિત તથા બ્રહ્મચર્યથી પરાભવ પામેલે ભૂખ જીવ ત્યાં કલેશને અનુભવે છે. જાળમાં ફસાયેલ માથ્વીની જેમ
मूलम् - आयदंडसमायारे, मिच्छासंठियभावणा ।
हरिसप्प समावन्ना, केइ लूसंतिनारिया ॥ १४ ॥
અર્થ : આત્મકલ્યાણ નષ્ટ થાય એવા આચાર આચરનાર જેની ભાવના મિથ્યાત્વથી યુકત ને રાગદ્વેષથી યુકત એવા અનાય પુરૂષ સાધુઆને દુઃખ આપે છે.
मूलम् - अप्पेगे पलियंतेसिं, चारो चोरोत्ति सुव्वयं ।
बंधंति भिक्खुयं बाला, कसायवयणेहि य ॥ १५ ॥
અધ્યયન ૩ ઉ. ૧
અર્થ : કાઈ એક આસપાસ વિચરતા સાધુને આ ચાર છે કે જાસૂસ છે એમ કહીને રસ્સી આઢિથી એ સુન્નત સાધુને ખાંધે છે. અજ્ઞાની પુરૂષા અનાર્ય દેશમાં વિચરતાં સાધુને કઠેર વચના કહી પીડિત કરે છે
मूलम् - तत्थ दण्डेण संवीते, मुट्ठिणा अदु फलेण वा ।
નાતીનું સરતી વાછે, ફરથી વા બુદ્ધામિળી ।।
અર્થ : અનાર્ય દેશમા વિચરતાં સાધુને ત્યાંનાં લેકે ક્રોધિત થઇને લાઠી, મુઠ્ઠી ને ળવડે પીડા આપે છે ત્યારે મૂર્ખ સાધક પેાતાનાં સ્વજનાને સંભાળે છે. જેમ ક્રોધિત સ્ત્રી ઘરમાંથી ભાગી ગયા પછી ચાર આદિ લૂટે છે ત્યારે પસ્તાવેા કરી પોતાના પતિને યાદ કરે છે.
मूलम् एते भो कसिणे फासा, फरूसा दुरहियासया ।
હથી વા સરસવિત્તા, જીવા વસ થયા નિનું । ત્તવૃત્તિ ।। ૭ ।।
અર્થ : હું શિષ્યા ! પૂર્વોક્ત સમસ્ત સ્પર્ધા ઉપસર્ગો કઠણ, કર્કશ, દુઃસહ્ય છે જેમ સંગ્રામમાં ખાણેાથી ઘાયલ થયેલ હાથી ભાગી જાય છે તેમ અજ્ઞાન, નપુસક સાધક પરિસંહેાથી ગભરાઈ સચમને છોડી ગૃહસ્થવાસને ધારણ કરે છે.
इति तृतीयाध्यमने प्रथम उद्देशक :