________________
तृतीयमध्ययने द्वितीय उद्देशकः
પૂર્વભૂમિકાઃ ત્રીજા અધ્યયનને પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થશે. તેમાં પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન કરવામાં આવ્યું. આ બીજા ઉદ્દેશકમાં અનુકુળ ઉપસર્ગોનું કથન કરવામાં આવશે मूलम्- अहिमे सुहमा संगा, भिक्खुणं जे दुरुत्तराः ।
जत्थ एगे विसीयंति, ण चयंति जवित्तए ॥१॥ અર્થ : પ્રત પ્રતિકૂળ ઉપસર્ગો પછી હવે આ અનુકૂળ ઉપસર્ગો કહેવામાં આવશે. હાદિ
સંબંધરૂપ સુક્ષમ માતા-પિતા, પુત્રાદિ સંબ ધરૂપ ઉપસર્ગો થાય છે તે ઉપસર્ગ સાધુઓને હુસ્તર છે કોઈક આ સબ ધરૂપ ઉપસર્ગોથી શિથિલાચારી બની જાય છે ને સંયમપૂર્વક
નિર્વાહ કરવામાં સમર્થ થતાં નથી. मलम्- अप्पेगे नायओ दिस्स, रोयंति परिवारिया ।
पोम णे ताय पुट्ठोऽसि, कस्स ताय जहासि णे ॥२॥ અર્થ : કોઈક જ્ઞાતિજનો, માતા-પિતા, સ્વજન, સંબંધીજનો સાધુને જોઈ ઘેરીને રૂદન કરે છે ને
કહે છે હે તાત! તુ અમારૂં પિષણ કર. અમે તમારું પાલન કર્યું છે. હે તાત! શા માટે
તું અમને છોડી દે છે? मूलम्- पिया ते थेरओ तात, ससा ते खुड्डिया इमा ।
मायरो ते सगा तात, सोयरा कि जहासि णे ॥३॥ અર્થ : હે પુત્ર તમારા પિતા વૃદ્ધ છે ને આ તમારી બહેન નાની છે કે આ તમારા સદર ભાઈ
છે હે પુત્ર! તુ અમને કેમ ત્યાગે છે? मूलम्- मायरं पियरं पोस, एवं लोगो माविस्सइ ।
एवं खु लोइयं ताय, जे पालंति य मायरं ॥४॥ અર્થ : હે પુત્ર! માતા-પિતાનું પોષણ કરે માત -પિતાનુ પિષણ કરવાથી જ પરલોક સુધરશે
એ જ નિશ્ચયથી લોકાચાર છે કે માતા-પિતાનું પાલન કરવું જોઈએ. मूलम्- उत्तरा महुरुल्लावा, पुत्ता ते ताय खुड्डया ।
भारिया ते णवा ताय, मा सा अन्नं जणं गमे ॥५॥ અર્થ : હે પુત્ર ! તમારા પુત્ર ઉત્તરોતર જન્મેલા ને મધુર બોલવાવાળા ને નાના છે. તે તમારી
પત્ની નવયૌવના છે હે પુત્ર! તે તમારી પત્ની પરપુરૂષ પાસે ચાલી ન જાય તેવું કરે.