________________
સૂયગડાગ સૂત્ર
૩૫.
मूलम्- सया दत्तेसणा दुक्खा, जायणा दुप्पणोल्लिया ।
कम्मत्ता दुब्भगा चेव, इच्चाहंसु पुढो जणा ॥६॥ અર્થ : સદા ગૃહસ્થાએ આપેલ વસ્તુને જ ઉપયોગમાં લેવી પડે છે. આ દુઃખ જીવનભર સાધુને
રહે છે ને ભિક્ષા માગવાનુ કષ્ટ દુઃસહ્ય હોય છે. સાધારણ પુરૂષ એમ કહે છે કે આ
લોકે ભાગ્યહીન છે પિતાનાં પૂર્વકૃત પાપનાં ફળ ભોગવી રહ્યા છે. मूलम्- एए सद्दे अचायंता, गामेसु नयरेतु वा ।
तत्थ मंदा विसीयंति, संगामम्मि व भीरुया ॥७॥ અર્થ : ગામમાં કે નગરમાં પૂત શબ્દો સહન કરવામાં અસમર્થ તે આકેશ વચનો સાંભળીને
મંદબુદ્ધિવાળા વિષાદ કરે છે જેમ કાયર પુરૂષ સંગ્રામ ગ થકે વિષાદ કરતે હોય છે. मूलम्- अप्पेगे खुधियं भिक्खू, सुणी डंसइ लूसए ।
तत्थ मंदा विसीयंति, तेउ पुट्ठा व पाणिणो ॥८॥ અર્થ : કેઇ એક ભિક્ષાથે ભ્રમણ કરતાં શ્રુધિત સાધુને કૃતરે કરડવા લાગે તો તે સમયે અજ્ઞ
પુરૂષ દીનતાયુક્ત બની જાય છે જેમ અગ્નિનાં સ્પર્શથી પ્રાણી ગભરાય છે. मूलम्- अप्पेगे पडिभासंति, पडिपंथियमागया।
पडियारगया एए, जे एए एवं जीविणो ॥९॥ અર્થ : સાધુઓનાં ષિી કઈ કઈ સાધુ પ્રત્યે કહે છે કે આ સાધુઓ ભિક્ષાવૃત્તિથી જીવન ધારણ
કરે છે. આ લેકે પોતાના પૂર્વકૃત પાપનું ફળ ભેગવે છે. मूलम- अप्पेगे वइ जुंजइ, नगिणा पिडोलगाहमा ।
मुंडा कंडू विणटुंगा, उज्जल्ला असमाहिया ॥१०॥ અર્થ : કઈ કઈ પુરૂષ કહે છે કે આ લકે નગ્ન છે, પરપિંડ પ્રાથિ છે, અધમ છે. મુંડિત છે.
કહૂ રેગથી તેમનાં વિકૃત થયા છે, પરસેવાથી યુક્ત અને અશોભનિય લાગે છે. मूलम्- एवं विप्पडिवन्नेगे, अप्पणा उ अजाणया ।
तमाओ ते तमं जंति, मंदा मोहेण पाउडा ।।११।। અર્થ : પૂર્વોકત પ્રકારે સાધુ તથા સન્માર્ગના દેહી કેઈ કઈ પિતે જ અજ્ઞ જીવો મેથી ઢંકાયેલ
છે ને તેઓ અજ્ઞાનરૂપી અંધકારથી વધારે અંધકારને પ્રાપ્ત થાય છે मलम्- पुट्ठो य दंसमसहि, तणफासमचाइया ।
न मे दिठे परे लोए, जइ परं मरणं सिया ॥१२॥ અર્થ : ડાંસ તથા મરછરના વડે કરડવામાં આવેલ તથા તૃણ સ્પર્શને સહન ન કરી શકનાર સાધુ
એવો વિચાર કરે છે કે પરલોકને મેં જે નથી તે પણ આ કષ્ટથી કદાચ મરણને તો સંભવ ખરે.