________________
૩૩
સૂયગડાંગ સૂત્ર मूलम्- सव्वे सयकम्मकप्पिया, अवियत्तेण दुहेण पाणिणो ।
हिडंति भयाउला सढा, जाइ-जरा-मरणेहिऽभिद्दुत्ता ॥१८॥ અર્થ: બધા પ્રાણીઓ પિતાપિતાનાં કરેલા કર્મોથી અલગ અલગ અવસ્થાઓથી યુકત છે. તથા
અવ્યકત અને વ્યકત દુખેથી દુખિત છે. જન્મ, જરા, મરણથી પીડિત છે ને શઠ થયેલ
જીવ ભયથી આકુળ થયેલે વારવાર સંસારચક્રમાં ભ્રમણ કર્યા કરે છે. मूलम्- इणमेव खणं विजाणिया, णो सुलभं वोहि च आहियं ।
एवं सहिएऽहियासए, आह जिणो इणमेव सेसगा ॥१९॥ અર્થ : આ અવસર છે, ને સમ્યકત્વ પણ સુલભ નથી. એ પ્રમાણે સર્વાએ કહેલું છે. એમ
જાણુને જ્ઞાનાદિ સંપન્ન થઈને મુનિ વિચાર કરે કે રાષભદેવ ભગવંતે આ પ્રમાણે પિતાના
પુત્રને ઉપદેશ આપ્યો અને અન્ય તીર્થકર દે પણ એ જ કથન કરે છે मूलम्- अर्भावसु पुरा वि भिक्खवो, आएसा वि भवंति सुव्वया ।
एयाई गुणाई आहु ते, कासवस्स अणुधभ्मचारिणो ॥२०॥ અર્થ: હે સાધુઓ ! પૂર્વ કાળમાં સર્વ શ્યા, ને ભવિષ્યકાળમાં સર્વ થશે એ બધા સુવત
પુરૂએ ઉપરોકત ગુણોને મોક્ષના સાધન કહેલ છે તેમ જ ભગવાન રાષભદેવજી તથા
ભગવાન મહાવીરે પણ અનુયાયીઓને આજ સાધન બતાવ્યાં છે. मूलम्-तिविहेण वि पाण मा हणे, आयहिए अणियाणसंवुडे ।
एवं सिध्धा अणंतसो, संपइ जे य अणागयावरे ॥२१॥ અર્થ : મન, વચન ને કાયા એમ ત્રણે ગેથી પ્રાણીઓની હિંસા ન કરે, આત્મહિતની પ્રવૃતિમાં
રહી સ્વર્ગની ઈચ્છા રહિત ગુપ્ત રહી અનંત જીવો સિધ્ધ થયા છે. વર્તમાનકાળે સિધ્ધ
થાય છે. ને ભવિષ્યકાળમાં સિધ્ધ થશે. मूलम्- एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणत्तरणाणदंसण धरे।
अरहा नायपुत्ते भगवं, देसालिए वियाहिए ॥ त्ति बेमि ॥२२॥ અર્થ: આ પ્રકારે ભગવાન શિષભદેવ સ્વામીએ કથન કરેલ છે. ઉત્તમ જ્ઞાનવાળા ને ઉત્તમ દર્શન
વાળા ને ઉત્તમ જ્ઞાન, ઉત્તમ દર્શનના ધારક, ઈન્દ્રાદિ દેવને પૂજ્ય સર્વજ્ઞ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ વિશાલા નગરીમાં કહેલ હતુ એજ પ્રમાણે હું તમને કહું છું