SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयाध्यायने तृतीयोद्देशकः પૂર્વભૂમિકા – બીજા અધ્યયનનો બીજો ઉદ્દેશક પૂર્ણ થયો. બીજા ઉદેશક સાથે જ ત્રીજાને સબંધ છે સાધુઓએ ઉપસર્ગ કે પરિસાને સહન કરવા જોઈએ તે જ અજ્ઞાનજનિત કર્મો ખપી શકે આ વાતનું પ્રતિપાદન કરાવવા માટે ત્રીજે ઉદ્દેશક શરૂ થાય છે मूलम्- संवुडकम्मस्स भिक्खुणो, जं दुक्खं पुढे अबोहिए । तं संजमओऽवचिज्जई, मरण हिच्चा वयंति पंडिया ॥१॥ અર્થ : કનું આગમન જેણે રોકયું છે તેવા ભિક્ષને અને અજ્ઞાનવશથી કમે બધાયેલ છે તે કર્મબંધન સંયમથી ક્ષીણ થાય છે. તે પડિત જન્મમરણને ઉલ્લંધને મેલને પ્રાપ્ત કરે છે मूलम्- जे विनवणाहिज्जोसिया, संतिन्ह समं वियाहिया । तम्हा उड्डंति पासहा, अदक्खु कामाइ रोगवं ॥२॥ અર્થ • જે પુરુષ સ્ત્રીઓથી સેવિત નથી, તેને મુકત પુરૂષ સમાન કહેલ છે એટલા માટે સ્ત્રી ત્યાગ પછી જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. કામગોને જે રેગ સમાન જાણે છે. તે જ મુકતના સમાન છે मूलम्- अग्गं वणिएहि आहियं, धारती राईणिया इहं। एवं परमा महत्वया, अक्खाया उ सराइभोयणा ॥३॥ અર્થ: આ લેકમાં વ્યાપારી દ્વારા દેશાવરથી લાવેલ ઉત્તમ વસ્તુઓને રાજા-મહારાજા વિગેરે ગ્રહણ કરે છે એ જ પ્રકારે આચાર્યો દ્વારા પ્રતિપાદિત રાત્રિ ભજનના ત્યાગ સહિત ઉત્કૃષ્ટ મહાવ્રતોને સાધુ પુરૂષે જ ધારણ કરી શકે છે. मूलम्- जे इह सायाणुगा नरा, अज्झोववन्ना काहि मच्छिया । किवणेण समं पगभिया, न वि जाणंति समाहिमाहियं ॥४॥ અર્થ : જે કોઈ મનુષ્ય આ લોકમાં સુખનાં ગવેષક છે તથા સમૃદ્ધિને શાતાગીરવમાં આસકત છે ને કામગમાં મુછિત છે તે ઈદ્રિય લપટ સમાન નિર્લજ બની કામગે નું સેવન કરે છે આવા લેકે (કહેવા છતાં) સમાધિ-ધર્મધ્યાનને જાણતા નથી. मूलम्- वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए। से अंतसो अप्पथामए, नाइवहइ अवले विसीयति ॥५॥ અર્થ : જેમ ગાડીવાળા દ્વારા ચાબુક મારીને પ્રેરિત કરેલ દુર્બળ બળદ તે અલ્પ સમર્થ વાળ હોવાથી થાકી જઈ ભારવહન કરી શકતો નથી કિનુ કલેશને પામે છે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy