________________
૨૬
मूलम् - महयं परिगोव जाणिया, जाविय वंदणपूयणा इहं । सल्ले दुरुध्धरे, विउमंता पयहिज्ज संथवं ॥ ११ ॥
सुहमे
અર્થ : સંસારી જીવેાના પરિચય મહાન કાદવ સમાન જાણીને જે કાંઇ આ લેકમાં વદન – પૂજન થાય છે, તેને કર્મીના ઉપશમ જાણીને વિદ્વાન પુરૂષે અભિમાન ન કરવું. કારણ કે અભિમાન સુક્ષ્મ શલ્ય છે. તેના ઉધ્ધાર કરવા દુષ્કર છે માટે પરિચય વિગેરેને ત્યાગ કરવા.
मूलम् - एगे चर ठाणमासणे, सयणे एण समाहिए सिया ।
भिक्खू उवहाणवीरिए, वइगुत्ते अज्झत्तसंवुडो ॥ १२ ॥
અર્થ : મુનિ મન- વચનથી ગુપ્ત રહી તપમાં બળ-પરાક્રમ ફારવતા એકલે વિચરે, કાર્યાત્મ પણ એકલે જ કરે, શયનમાં પણ એકલે જ રહી ધર્મધ્યાનથી યુકત રહે.
ટિપ્પણી :– મુનિએ દ્રવ્યથી કાઇની સહાયની અપેક્ષા રાખ્યા સિવાય ને ભાવથી રાગદ્વેષ રહિત વિચરે ધર્મધ્યાનમાં પ્રવૃત રહે
मूलम् - णो पीहे ण यावपंगुणे, दारं सुन्नधरस्स सजए ।
पुट्ठे ण उदाहरे वयं ण समुच्छे णो संथरे तणं ॥१३॥
અધ્યયન ૨, ઉ. ૨
અર્થ : માધુ શૂન્યઘરનાં દરવાજા અધ ન કરે, તેમ ખેલે પણ નહિ કાઇના પૃષ્ઠનાથી સાવદ્ય વચન પણ ન મેલે તેમ ઘરમાથી કચરે પણ ન કૐ ઘામ વિગેરે પણ ન પાથરે. ટિપ્પણી – જીનકલ્પી, કે પ્રતિમાધરીને પ્રશ્ન પૂછે તે તેએ જવાખ ન આપે શૂન્ય ઘરને સાફ્ ન કરે, કઢાવે પણ નહિ, તૃણુ આદિની પથારી બિછાવે પણ નહિ આ આચાર જીનકલ્પી તથા પશ્ચિમ ધારીને માટે ઉત્કટ આચાર હાય છે. પણ સ્થિવિર કલ્પીવ'ળાને તદ્દન નિષેધ ન માની શકાય
मूलम् - जत्थत्थमिये अणाउले, समविसमाई मुनि हियासए ।
चरगा अदुवा वि भेरवा, अदुबा तत्थ सरीसिवा सिया || १४ ||
અર્થ - ધર્મધ્યાન યુકત મુનિને જ્યાં (વિડ્ડાર કરતાં) સૂર્ય અસ્ત થાય ત્યાં જ આકુલતા રહિત થઇને નિવાસ કરવુ તેમ જ અનુકુળ કે પ્રતિકુળ સ્થળ હાય તે પણ રાગદ્વેષ રહિત થઇને
રહેવુ' જો ત્યાં મચ્છર કે ભયાનક પ્રાણી અથવા સાપ વિગેરે હાય તે પણ તે પરિસહેાને
સહન કરે
मूलम् - तिरिया मणुयाय दिव्वगा, उवसग्गा तिविहाऽहियासिया ।
लोमादीयं ण हारिसे, सुन्नागारगओ महामुनी ॥ १५ ॥
અર્થ : મહામુનિ શૂન્યગૃહમાં રહેતાં, તિર્યંચ સખધી અથવા મનુષ્ય સમપી તથા દેવકૃત થયેલ ત્રણે પ્રકારનાં ઉપમોંને સહન કરે, ભયથી રામમાત્રને કપાવે નહિ.
ટિપ્પણી • -- મહામુનિ એટલે જિનકલ્પી, વજ્ર ઋષભ સોંયણના ધણીં સમજવા, ત્રણે ય પ્રકારનાં દેવ મનુષ્ય કે તિર્યંચ સખ ́ધી ઉપસર્ગો આવે તે મેરૂ પર્વતની માક અડાવ રહે પણ રૂંવાડું પણ ફરકવુ ન જોઇએ.