________________
૨૫
સૂયગડાંગ મૂત્ર मुलम्- दूरं अणुपस्सियथा मुणी, तीतं धम्ममणागयं तहा ।
पुढे परुसेहिं माहणे, अवि हण्णू समयंमि रीयइ ॥५॥ અર્થ : ત્રિકાળદશી મુનિ મેક્ષ સન્મખુ દષ્ટિ રાખીને વીતી ગયેલ તથા ભવિષ્યકાળમાં જીવોના
સ્વભાવને જોઈને વિચાર કરે તથા કઠણ વાય તેમ જ પરિસહ વિગેરેનુ સ્પર્શ થાય
તેમ જ મારવામાં આવે તેય મુનિ સંયમમાગમાં સ્થિત રહે. मूलम्- पण्णममत्ते सया जये, समता धम्ममुदाहरे मुणी ।
सुहमे उ स्या अलूसए, णो कुज्झे णो माणी माहणे ॥६॥ અર્થ : પૂર્ણ ભુદ્ધિશાળી સુનિ સદાય કષાને જીને ને યત્નાવત થઈ અહિસા ધર્મને ઉપદેશ
આપે, સયમમાં સદા અવિર ધ થઈને રહે ને કે ન કરે ને માનને પણ તે સાધુ
અભિલાષી ન બને मूलम् बहुजणणनणनि संवुडो, सबहिं णरे अणिस्सिए ।
हरएव सया अगाविले, धम्मं पादुरकासी कासवं ॥७॥ અર્થ : બહુ માણસોથી નમસ્કાર કરવા ગ્ય, ધર્મમાં સાવધાન રહેનાર મુનિ બધા પદાર્થોમાંથી
મમતાને હરાવીને કહુની જેમ નિર્મળ થઈને કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીના
અહિંસામય ધર્મને પ્રકટ કરે मूलम्- बहवे पाणा पुढो सिया, पत्तेय समयं समीहिया।
जो मोणपद उवहिए, विति तत्थ अकासि पंडिए ॥८॥ અર્થ : ઘણાં પ્રાણીજો પૃથક પૃથકુ નિવાસ કરે છે પ્રત્યેક પ્રાણી તરફ સમભાવથી જોઈને
સંયમમાં સ્થિત પડિત પુરૂષે તે પ્રાણીઓનાં ઘાતથી વિરકત થવુ. ટિપ્પણી – દશ પ્રકારનાં પ્રાણી છે તેમાંથી એકેન્દ્રિયને ચાર પ્રાણ, બેંઈન્દ્રિયને છ પ્રાણ,
તેઈન્દ્રિયને સાત પ્રાણ, ચૌરેન્દ્રિયને ૮ પ્રાણુ, અગ્નિ પંચેન્દ્રિય તિર્ય અને નવપ્રાણ, અસણી મનુષ્યને આઠ પ્રાણ, સંસી પચેન્દ્રિય મનુષ્ય, તિર્ય ચ, દેવ,
નારકને દશ પ્રાણ હોય છે. સંયમી પુરૂષે પ્રાણી ઘાતથી નિવૃત્ત રહેવું मूलम्- धम्मस्स य पारए मुणी, आरभस्स य अंतए ठिए ।
सोयंति य णं ममाइणो, णो लभंति णियं परिग्गहं ॥९॥ અર્થ: શ્રુત ચારિત્ર રૂપ ધર્મના સિદ્ધાંતના પારગામી સાવધ વ્યાપારથી રહિત હોય છે. તે મુનિ
કહેવાય છે. મમત ભાવવાળો પુરૂષ તે પિતાના પરિગ્રહને માટે ચિંતા કરે છે છતાં પણ
તે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતો નથી मूलम्- इह लोग दुहावह, विउ परलोगे य दुहं दुहावहं ।
विद्धसणधम्ममेव तं, इतिविज्जं कोऽगारमाबसे ॥१०॥ અર્થ: આ લોકમાં પરિગ્રહ માત્ર દુઃખજનક છે, તેમ પરલોકમાં પણ દુઃખકારક છે. ને તે નાશવાન
સ્વભાવવાળું છે. આ પ્રમાણે જાણનાર કે પુરૂષ ગૃહવાસમાં નિવાસ કરે?