________________
મધ્યયન ૨, ૩. ૧
૨૨
मूलम्- जइ कालुणियाणि कासिया, जइ रोयति य पुत्तकारणा।
दवियं भिवखू समुट्ठिय, णो लभंति ण संतृवित्तए ॥१७॥ અર્થ : જે તેના માતા-પિતા કરૂણા યુકન વચન બેલે અથવા દુઃખમય કાર્ય કરે ને પુત્ર માટે
રૂદન કરે તો પણ દઢનિશ્ચયથી મુનિને પ્રવજયાથી ચલાયમાન કરી શકે નહિ. તેઓ તેમને
ગૃહસ્થલિંગમાં સ્થાપવા સમર્થ થતા નથી मूलम्- जइवि य कामेहि लाविया, जइ णेज्जाहि णं बंधिउं घरं ।
जइ जीविय नावक्खंए, णो लन्भंति ण संठुवितए ॥१८॥ અર્થ : કદ ૨ પરિવારવાળા કામગનું પ્રલોભન આપે અથવા બાંધીને ઘરે લઈ જાય, તો પણ
તે સાધુ અસયમી જીવનને ઈચછે નહિ તેઓ તેને વશમાં કરી શકતા નથી. ને તેને
ગૃહસ્થભાવમાં રાખી શકતા નથી. मूलम्- सेहति य णं ममाइणो, मायापिया य सुया य भारिया।
पोसाहि ण पासओ तुमं, लोग परं पि जहासि पोसणो ॥१९॥ અર્થ આ મારૂં છે એવું જાણીને નેહ કરવાવાળા તેમના માતા-પિતા પુત્ર ને સ્ત્રી વિગેરે
આવીને શિક્ષા પણ આપે કે તમે સૂફમદશી છો અમારૂ પાલન કરો તમે અમને ત્યાગી
તમારે પરલોક પણ બગાડી રહ્યા છે માટે અમારું પિષણ કરે मूलम्- अन्न अन्हि मूच्छिया, मोहं जंति नरा असंवुडा ।
विसम विसमेहि गाहिया, ते पाहि पुणो पगब्भिया ॥२०॥ અર્થ : કઈ કઈ કાયર પુરૂષે માતા પિતા વિગેરેમાં આસકન થઈ મૂચ્છિત બની મોહને
પ્રાપ્ત કરે છે અસ યમી પુરૂ દ્વારા અસંયમને સ્વીકાર કરાયેલ પુરૂષ ફરી પાપકર્મ
કરવામાં ધૃષ્ટ થઈ જાથ છે मूलम् तम्हा दवि इक्ख पंडिए, पावाओ विरए अभिनिव्वुडे ।
पणये वीरे महावीहि, सिद्धिपहं जयाउय धुव ॥२१॥ અર્થ. તે કારણે (માત-પિતાના સ્નેહ વડે પાપકર્મ કરે છે) મુકિત ગમન એગ્ય અથવા રાગ-દેષ
રહિત થઈ.વિવેકયુકત થઈ વિચારી , પાપથી નિવૃત થઈ શાંત-સમાધિયુક્ત કર્મના વિદારણ કરવામાં સમર્થ પુરૂષ મહામાર્ગને પ્રાપ્ત કરે છે જે મહામાર્ગ સિદ્ધિનો માર્ગ છે મુકિતની નિકટ લઈ જનાર છે ધ્રુવ છે ટિપણી – વિવેકયુકત મુનિએ વિચાર કરવો જોઈએ કેધ વગેરે ત્યાગ કરી સમતાભાવ
ધારણ કરવું જોઈએ વીરપુરૂષનો એ માર્ગ છે કર્મ વિદારણ કરવાને સમર્થ હોય તે જ રત્ન ત્રયની આરાધના કરીને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે એ માર્ગ વિરેનો છે ધીરેનો છે ને સમર્થ સિંહનો છે. ઉપગને સામને કરીને સચમ માર્ગમાં વિહરણ કરવુ