________________
સૂયગડાંગ મૂત્ર
૧૯ પછી સદ્ગતિ સુલભ નથી એટલા માટે વિવેકશીલ પુરુષ પૂર્વોકત માતા-પિતાનાં નેહબંધન રૂપ ભયને જ્ઞ-પરિણાથી જાણી પ્રત્યાયાન પરિજ્ઞાથી વિરકત થઈ જાય. ટિપ્પણીઃ-માતા-પિતાના સ્નેહના કારણે કેટલાક અવિવેકી મનુષ્યો પ્રવજ્યા લઈ શક્તા
નથી ને તેવા મનુષ્યને પરભવમાં સદ્દગતિ પ્રાપ્ત થતી નથી માટે વિવેકી
મનુષ્ય સાવદ્ય અનુષ્ઠાને ત્યાગ કર જોઈએ. मूलम्- जमिणं जगति पुढो जगा, कम्मेहि लुप्पंति पाणिणो।
सयमेव कहिं गाहंति णो तस्स मुच्चेज्जऽपुटुंय ॥४॥ અર્થ : જે કારણથી આ સાવદ્ય કર્મો કરનારની ગિત થાય છે આ સંસારમાં પૃથક પૃથક જગતમાં
રહેલા જ પિતાનાં કર્મોથી દુઃખી થાય છે. પિતાનાં કરેલાં કર્મો વડે જ નરક નિદ
વિગેરે સથાને પ્રાપ્ત કરે છે પિતાનાં કરેલાં કર્મો ગળ્યા વિના તે મુકત થઈ શકતું નથી. मूलम्- देवागंधव्वरक्खसा, असुरा भूमिचरा सरीसिवा ।
राया नर सेट्ठि माहणा, ठाणा तेवि चयंति दुक्खिया ॥५॥ અર્થ : દેવ, ગંધર્વ, રાક્ષસ વિગેરે તથા અસુર ભૂમિ પર ચાલવાવાળા સર્પ વિગેરે સરકીને
ચાલવાવાળા સર્પ વિગેરે, રાજાઓ, સામાન્ય મનુષ્ય, નગર શેઠ, બ્રાહ્મણ વિગેરે સી પોતપોતાનાં સ્થાનને દુઃખી થઈને છેડે છે. ટિપ્પણ-દશ પ્રકારનાં ભુવનપતિ દેવે, વ્યંતર દેવે, ભૂચર છ તથા ચક્રવતી, બલદેવ,
વાસુદેવ, પ્રતિ વાસુદેવ આદિ રાજાઓ, મનુષ્ય, બ્રાહ્મણે આદિ સમસ્ત જીને
પોતપોતાનું સ્થાન છોડતાં દુઃખ થાય છે. मूलम्- कामेहि ण संथवेहि गिद्धा कम्म सहा कालेण जंतवो।
ताले जह बंधणच्चुए, एवं आउक्खयमि तुट्टइ ॥६॥ અર્થ : વિષય ભેગની તૃષ્ણમાં તેમ જ શબ્દ વિગેરે વિષયમાં તેમ નિશ્ચયથી માતા-પિતા, સ્ત્રી-પુત્ર
વિગેરેમાં આસકત રહેવામાં પ્રાણીને કર્મ વિપાકના કાળે પિતાનાં કર્મને ભેગવતાં જેવી રીતે બંધનથી છૂટેલાં તાલફળ પડી જાય છે એ જ પ્રકારે આયુષ્ય પૂર્ણ થતાં જ મૃત્યુને
પ્રાપ્ત થાય છે. मूलम्- जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया ।
अभिगूमकहिं मूच्छिए, तिव्वं ते कम्मेहि किच्चति ॥७॥ અર્થ : જે કોઇપણ વ્યકિત બહુશ્રત હોય, ધાર્મિક બ્રાહ્મણ કે ભિક્ષુ હોય પણ જે તે માયાકૃત
અનુષ્ઠાનેમાં આસકત હોય તે તે પોતાના કર્મો દ્વારા પીડિત થાય છે. मूलम्- अह पास विवेगमुट्ठिए, अवितिने इह भासई धुवं ।।
णाहिसि आरं कओ परं, वेहासे कम्मेहि किच्चइ ॥८॥ અર્થ: આના પછી જુઓ અન્ય તીથીઓ પરિગ્રહને છેડી અથવા સંસારને અનિત્ય સમજી
પ્રવજ્યાને ગ્રહણ કરે છે પણ સમયનું સારી રીતે પાલન કરી શક્તા નહીં હોવાથી