Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०
आचाराङ्गसूत्रे
तस्य स्थानमाश्रयः । अथवा संसारस्य मूलभूतत्वान्मूलमिव मूलं कारणं ज्ञानावरणादिरूपमष्टविधं कर्म, तस्य स्थानमाधारः । यद्वा मूलमिति नरामरनारकतिर्यलक्षणस्य संसारस्य कारणं कषायास्तेषां स्थानमाश्रयो मूलस्थानम्, यतो मनोज्ञामनोज्ञशब्दादिप्राप्तौ कषायाणामुदयो भवति तेन संसार इति ।
यद्वा 'मूल' - मिति प्रधानं, 'स्थान' - मिति कारणं, मूलं च तत्स्थानं चेति मूलस्थानं, शब्दादिक एव कामगुणः, कषाया वा प्रधानं कारणं संसारस्य भवतीत्याशयः ।
संसारस्तस्य स्थानमाश्रयः कारणम् " अर्थात- मूल नाम संसार का है स्थान नाम कारण का है-संसार के जो कारण हैं उनका नाम मूलस्थान है । वे शब्दादिक विषय अथवा कषाय हैं । अथवा-मूल- मोहनीय का जो स्थान- आश्रय है उसका नाम मूलस्थान है । अथवा-संसारका मूल स्वरूप होनेसे मूलके जैसा जो है, वह मूल है-ज्ञानावरणादिक आठ प्रकार के पौगलिक कर्मोंका नाम मूल है और उसका जो आधार है उसका नाम मूलस्थान है। अथवा मूल नाम - मनुष्यगति, देवगति, तिर्यञ्चगति और नरकगतिरूप संसारके कारणभूत कषायोंका भी है, उनके अधार का नाम मूलस्थान है, वे शब्दादिक विषय है, क्योंकि मनोज्ञ और अमनोज्ञ शब्दादिक विषयोंकी प्राप्ति होने पर कषायों का उदय होता है और इसी से Grant संसार की प्राप्ति होती है ।
प्रधान कारणको भी मूलस्थान कहते हैं, संसार के प्रधान कारण शब्दादिक विषय अथवा कषाय हैं ।
અર્થાત્ મૂળ નામ સંસારનું છે સ્થાન નામ કારણનુ છે. સંસારનુ' જે કારણ છે તેનુ નામ મૂળસ્થાન છે. તે શબ્દાદિક વિષય અથવા કષાય છે, અથવા મૂળમાહનીયનુ જે સ્થાન—આશ્રય છે તેનુ નામ મૂળસ્થાન છે, અથવા સંસારનું મૂળ સ્વરૂપ હોવાથી મૂળના જેવું છે, તે મૂળ છે. જ્ઞાનાવરણાદિક આ પ્રકારના પૌલિક કર્મોનુ નામ મૂળ છે, અને તેના જે આધાર છે તેનું નામ મૂળસ્થાન છે. અથવા મૂળ નામ, મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને નારકગતિરૂપ સંસારના કારણભૂત કષાયા પણ છે, તેના આધારનુ નામ મૂળસ્થાન છે, તે શબ્દાદિક વિષય છે કારણ કે મનોજ્ઞ અને અમનન શબ્દાદિક વિષયાની પ્રાપ્તિ થવાથી કષાયાના ઉય થાય છે, અને તેથી જીવને સંસારની પ્રાપ્તિ થાય છે.
પ્રધાન કારણને પણ મૂળસ્થાન કહે છે. સંસારનું પ્રધાન કારણ શખ્વાદિક વિષય અથવા કષાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨