________________
[ ૧૮ ] एगविहो पुण सो संजमुत्ति अज्झत्थ बाहिरो य दुहा।
मणवयणकाय तिविहो चउविहो चाउजामो उ ॥२९३॥ ' અવિરતિને ત્યાગ રૂપે એક પ્રકારને સંયમ છે અને તેજ આધ્યાત્મિક (અત્યંતર) અને બાહા એમ બે ભેદ થાય છે, અને મન વચન કાયાના કેગના ભેદથી ત્રણ પ્રકારને છે, તથા ચાર મહાવ્રતના ભેદથી ચાર પ્રકાર છે.
पंच य महव्वयाई तु पंचहा राइभाअणे छहा। सीलंगसहस्साणि य आयारस्सप्पवीभागा ॥२९४ ॥
પાંચ મહાવ્રતના ભેદથી પાંચ પ્રકાર અને રાત્રિજન વિરમણ મેળવતાં છ પ્રકારે છેએ પ્રમાણે અનેક પ્રક્રિચાથી ભેદ પાડેલા ૧૮ હજાર શીલાંગના ભેદ સુધી પરિમાણ વાળ સંયમ થાય છે.
પ્ર. પણ આ સંયમ કે છે? ઉઠ તે પ્રવચનમાં પાંચ મહા વ્રતના ભેદ તરીકે વર્ણવાય છે તે કહે છે.
आइक्खिउं विभइउं विनाउं चेव सुहतरं होइ। एएण कारणेणं महव्वया पंच पन्नत्ता ॥ २९५ ॥
પંચ મહાવ્રતરૂપે વ્યવસ્થાપેલ હોય, તે સુખેથી કહેવાય અને શિષ્યને સુખેથી જ સમજાય, એ કારણથી જ પાંચ મહાવ્રતે બતાવે છે, અને એ પાંચ મહાવ્રતે અખલિત (સંપૂર્ણ) હોય તે જ ફલવાળા (સિદ્ધિ આપનાર) થાય છે, તેથી તેની રક્ષામાં યત્ન કરે, તે કહે છે.