Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૮
આ દુરારાધ્ય મનને જે ‘ઠેકાણે' લાવે છે, સ્થિર એવા આત્મસ્થાનમાં જોડે છે, તે આ મનને સાધે છે, અને મન સાધ્યું. તેણે સઘળું સાધ્યું. ' આમ બહુ સમ દેશમાં આવ્યે જેમ છાયા સમાઇ જાય છે, તેમ સમત્વ પામી આત્મા સ્વભાવમાં આવે, એટલે મનનુ સ્વરૂપ પણ જાય છે, અર્થાત્ ચિત્ત આત્મામાં લીનતારૂપ સમધિ પામે છે.
66
66
આવ્યે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ;
આવ્યે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ. ’—શ્રીમદ્ રાજચંદ્રજી.
II આ ચેાગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષય. ૧. યાગદષ્ટિનુ સામાન્ય દિગ્દર્શન
ચરમાવત્ત હ। ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;
દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે ભટ્ટી રે, પ્રાપતિ પ્રવચન વાક. ”—શ્રી આન'દઘનજી.
', '
આમ અત્રે પીઠિકારૂપે સામાન્યપણે, યાગની વ્યાખ્યાની મીમાંસા કરી, હવે આપણે આ યાગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષય પર આવીએઃ—આ ગ્રંથની આદિમાં જ ભૂમિકારૂપે યાગનુ ઉક્ત મેાક્ષહેતુપણું ચરિતાર્થ કરતા એવા ઇચ્છાયાગ, શાશ્ર્ચયાગ અને સામ યાગનું પરમ હૃદયંગમ રસપ્રદ એધપ્રદ સ્વરૂપ કહ્યુ છે. તેનું અત્ર પિષ્ટપેષણ નહિં કરતાં સુજ્ઞ જિજ્ઞાસુને તે આખું ભૂમિકા પ્રકરણ ( રૃ, ૧૨ ) અવલેાકવાની ભલામણ કરું છું. આ ઇચ્છાયાગાદિ ચગત્રયીનેા સીધેસીધા આશ્રય કર્યા વિના પણ વિશેષે કરીને તેમાંથી જ ઉદ્ભવ પામેલી આ આ ગદષ્ટિ અત્ર કહી છે: મિત્રા, તારા, અલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પણ. આ ચેાગષ્ટિના યથાર્થ નામ છે. જેમકે સકલ જગત્ પ્રત્યે મૈત્રી ભાવવાળી તે મિત્રા, ઇ॰ આ યેગના ભેદ કેમ પડે છે તે સમજવા માટે એઘદૃષ્ટિનુ' દૃષ્ટાંત રજૂ કર્યું" છે.
હું સઘન અઘન દિન રયણિમાં, ખાલ વિકલ ને અનેરા રે;
અથ જૂએ જેમ જૂજૂઆ, તેમ એઘ નજરના ફેરા રે. ”—યા. સજ્ઝાય,
આમ એક જ લૌકિક દૃશ્યના દર્શનમાં પણ ચિત્ર ખાદ્ય ઉપાધિભેદથી ક્ષયાપશમ પ્રમાણે જેમ એઘદૃષ્ટિના ભેદ પડે છે, તેમ પારલૌકિક પ્રમેયમાં પણુ ક્ષયે।પશમની વિચિત્રતાને કારણે જુદા જુદા પ્રતિપત્તિભેદ હાય છે, ષ્ટિભેદ-દનભેદ હાય છે. જેમ કેમેરાના પડદે (Diaphragm ) એછેવત્તો ખુલ્લે, તેમ દૃષ્ટિમર્યાદાનુ ક્ષેત્ર ((Field of vision) વધઘટ થાય છે; તે જ પ્રકારે જેવી ક્ષયેાપશમની વધઘટ-તરતમતા હાય, જેટલુ કમ` આવરણુ ખસ્યુ' હાય, કના પડો ખૂલ્યા હાય, તેટલુ એછુંવત્તુ દન ચેગષ્ટિવાળા પુરુષને થાય છે.